Book Title: Uttaradhyayanani Purvarddha
Author(s): Chirantanacharya, Kanchanvijay
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 6
________________ उत्तरा० अवचूर्णिः પૂર્વાર્ધ ॥ ૬॥ XXXX ઉત્તર અયણ–ઉત્તરાધ્યયનસૂત્ર સંબંધિ વિવેચન—ખ્યાલ સંગ્રાહક :-પ્રકાશક ઉત્તરાધ્યયન તે બીજાં આગમ, મૂળ સૂત્રમાં ગણીજી । અધ્યયનો છત્રીશ રસાલા, સદ્ગુરુસંગે સુણીજી ॥ ૧ ॥ ઉત્તરાધ્યયને ઉપદીશ્યાં, અજઝયણાં છત્રીશ । સમજી અર્થ સોહામણા, પૂજો શ્રીજગદીશ । ૨ । ઉત્તરાધ્યયન સૂત્રની ગણના મૂલ સૂત્ર ચાર છે તેની અંદર થાય છે. “ઉત્તરાધ્યયન સૂત્ર” મૂલ કર્યાં તીર્થંકર ગણધર સ્થવિરાદિ, ભાષા પ્રાકૃત, લોક સંખ્યા ૨૦૦૦ પ્રમાણુ. આ સૂત્રમાં છત્રીશ અધ્યયનો છે અને તે ચારિત્રમાં ઔપદેશિક અને ચારિત્રપોષક અને આચારનો મહાનગ્રંથ છે. આ સૂત્ર ઉપર નિયુક્તિ ગાથા ૬૦૭, શ્લોક સંખ્યા ૭૦૦ પ્રમાણ છે. કાં ભદ્રબાહુસ્વામી ચૌદ પૂર્વધર છે. આ સૂત્ર ઉપર ભાષ્ય રચાયેલું છે, પણ તે `અપ્રસિદ્ધ-અપ્રાપ્ય છે. આ સૂત્ર ઉપર ણિ ૫૮૫૦ લોક પ્રમાણની છે. જે રતલામ ઋષભદેવ કેશરીમલ પેઢી તરફથી બહાર પડી છે. કાં ગોવાલીય મહત્તર શિષ્ય જીનદાસણ મહત્તર છે. આ સૂત્ર ઉપર નાની મોટી ટીકા-વૃત્તિ, અવસૂરિ, દીપિકા ઘણી છપાઈ છે. તે નામ સાથે અહીં આપવામાં આવે છે. ઉત્તરાધ્યયન બૃહદ્ ટીકા જેનું બીજું નામ શિષ્યહીતા' પણ છે. તેના કર્યાં અગીયારમાં સૈકામાં થઈ ગયેલા થારાપદ્રગીય વાદીવેતાલ શાંતિસૂરિ છે. જે ટીકા મૂળ, નિર્યુક્તિને ભાષ્ય સાથે અમારા આ ફંડ તરફથી ત્રણ ભાગમાં બહાર પડી છે. આ સૂત્ર ઉપર ‘સુખબોધા' નામની લઘુટીકા ૧૪૦૦૦ શ્લોક પ્રમાણ છે. તેના કર્તા સૈદ્ધાંતિક શિરોમણી આ. નેમિચંદ્રસૂરિ છે. સંવત્ ૧૧૨૯ માં તેની રચના કરી છે. તે આ. વિજયઉમંગસૂરિજીએ શ્રીજૈનઆત્માનંદસભા તરફથી છપાવી છે. ૧. પાઇય ટીકામાં ઉપલબ્ધ ભાષ્ય છુપાયેલું છે–સંપાદક. Vain Education Hona For Private & Personal Use Only XXX 63 64 65 66 उत्तराध्ययन संबंधि विवे चनख्याल ॥ ૬ ॥ ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 408