Book Title: Uttaradhyayanani
Author(s): Suryodaysagarsuri, Narendrasagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 5
________________ (. 6. ABU DHA @@@@ (8) @aaaaaaaaaaa ટાઈપિ તદ્દન નવા હોવા છતાં કારીગરની અપૂર્ણ કાળજીના કારણે કાંઈક ન્યૂનતા જરૂર રહેવા પામી છે, અશુદ્ધિઓ પણ રહેવા પામી છે તે માટે ક્ષમા યાચું છું. ઉચ્ચારમાં (કેઈ ફેર પડતું ન હોય તેવી અશુદ્ધિઓને જતી કરી મહત્વની અશુદ્ધિઓને જ શુદ્ધિપત્રકમાં છે છે. શુદ્ધ કરવામાં આવી છે. બાકીની અશુદ્ધિઓને વિદ્વાચકવરેએ જ શુદ્ધિ કરી લેવી જ લાંબાકાળ સુધી ટકી રહે એ આશયથી ટકાઉ કાગળ વાપરેલ છે તેમજ સહુ જ કેઈને વાંચવામાં સુલભ થાય તે માટે ઓપન લેથ બાઈડીંગ પણ રાખવામાં આવ્યું છે. શ્રી વીરવાણી પર્યું પાસક એ શ્રીસંઘ આ ગ્રંથને સુંદર ઉપયોગ કરે, પૂ. શ્રમણ-શ્રમણીવર્ગ છે વીરભગવંતની આ અંતિમ વાણીનું સંઘને પાન કરાવી કૃતાર્થ બને અને બીજાઓને આ ( બનાવે. જેથી અમારા કાર્ય અને તે અંગેના પરિશ્રમની સાર્થકતા થાય એવી અંતરેચ્છા. પાલીતાણ-ગિરિરાજ સોસાયટી જૈનશાનશાળા. ર૦૪૭ શ્રા શુ. ૧૧ પૂ. શાસનકટદ્વારક' સૂરિશિશુ આo નરેન્દ્રસાગર 8888888888888883ઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉં 3333333333333333333333333333888888888888888 /Iia Doa Haaaaaa@@@@@@@@@@@@@@caaaaaaaaa

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 330