Book Title: Uttaradhyayan Sutram Part 03 Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 5
________________ શેઠ જેસી ગભાઇ પેાચાલાલ પીતાખરદાસભાઈની જીવનીકા શેઠ પાચાલાલ પીતાખરામના વડા સપુત શેઠ જેસીગભાઇના જન્મસ વૃત ૧૯૬૨ના ચૈત્ર વદ ૪ તા ૨૯-૩-૧૯૦૬ ના દિવસે અમદાવાદમા થયેા હતેા તેમના માતુશ્રીનુ નામ વિજળીબાઈ હતુ. શેડ પાચાલાલભાઈના વ્યવસાય અમદાવાદમા અનાજના જથાબ ધ વેપારના હતા તે જ વેપારમા શેઠ જેમી ગભ ઇ વિદ્યાભ્યાન બાદ સેાળ વર્ષની વયે સવત ૧૯૭૮માં પિતાની સાથે જોડાયા હતા વેપારમા લક્ષ્મીના વાસ છે એવુ ગુરુજનેાનુ વચન છે, પરંતુ આજના જમા નાના લેાકે કઇક એવુ જ માની રહ્યા છે કે વેપારમા અનીતિ- આદિ અનેક તરેહના પાપ કરવાના હોય છે. આ માન્યતા શેડ પેચાવાલભાઇએ વેપારમા એક ધારી નીતિ તથા પ્રામાણિકતા જાળવી રાખીને ખોટી પાડી બતાવી હતી. શે. જેમીગભાઇએ પણ પિતાને પગલે ચાલીને પેાતાની પ્રમાણિકતાથી એવી શાખ વેપારી અજારામા તથા સરકાર દરબારમા જમાવી હતી કે, તેને પરિણામે ઇન્ટ્રાલના સમ યમાં અનાજના કાળા બજાર ચાલતા ત્યારે પણ એમનો પેઢીની સામે લેાકે, વેપા રીએ કે અમલદારા આગળી ચી ધી શકતા નહીં આજે ય શેઠ જેમાં ગભાઈન, વાણીના સયમ અને સત્ય-પ્રેમ એટલા જાણીતા છે કે કોઈ પણ પ્રસગે જેસી ગભાઈ આવુ કહે છે, એટલુ જાણ્યા પછી કાઇ જ વેપારીને ચ કા ઉઠાવવાનુ કારણ રહેતુ નથી પિતાનું અવસાન થયુ ત્યારે જેસીગભાઈની વય ૨૩ વર્ષની હતી તેમણે વેપારમા અને સમાજમા પિતાનો પ્રામાણિકતાના વારસાને દિપાવ્યેા હતેા તેએ ગ્રેન મન્ટસ એસેસીએશનના એક ડિરેકટર હતા અને એસીએશનને દારવણી આપવામાં અગ્રેમર ભાગ લેતા હતા શેઠ જેસી ગભાઇ એછા એલા એકલમાગી અને સ્વધર્માંન સૅન્જન તરીકે જાણીતા છે. નિષ્ઠામા પણ તેમને પિતાને વાસે મળ્યે છે એમ કહીશકાય શેઠ પેચાલાવભાઇ સ્થાનકવાસી જૈન ધમ પાળતા અને સાન ગપુર ઢાલતખાનામા આવેલ એ સપ્રદાયના હ્રકેટી જૈન સ્થાનકના વીનટ સભાળતા પિતાના અવસાન પછી એ કામ શેઠ જેસી ગભાઇએ સ ભાળી લીધુ છે, અને અત્યારે તખળી તદુરસ્તી છતા કામ કયે જાય છે. સવત ૧૯૯૭મા ૩૫ વષઁની વયે તેમણે મોડે બ્રહ્મચર્ય વ્રત અશીકાર કર્યુ હતુ. તેમનુ નાનુ મોટું દરેક ધર્માચરણ નિષ્ઠાપૂર્વકનુ હાય છે શેઠ જેસી ગભાઈના નાના ભાઈ શ્રી મણીભાઇ પણ તેમના જ વ્યવસાયમાં નેડાઈને કામ કરે છે ખીજા કાર્યામા પણ મેાટાભાઈને નાના ભાઈના પૂર સાથPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 1130