Book Title: Upkari ja Upkar Author(s): Chandubha R Jadeja Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 3
________________ T176Josedseasessed...............s oftmeeebookstored. Post રાવશ્રી ભારમલજીકે ઘણે વિદ્વાન જન ધર્મ અંગીકાર કરેલ રાજા મનીધા વા. કચ્છ રાજ્ય અંચલગચ્છ કે ખાસ્સ આશ્રય અને ધર્માધ્યક્ષજા વંશપરંપરાગત રાજ્ય ફરમાન પણ પ્રાપ્ત થ્યા વા. હાલજા મહારાવ શ્રી મદનસિંહજી પીંઢજી સ્મરણયાત્રા “વતન જે વાર્તાલાપ” મેં લખતાં : ચરાડવા સૌરાષ્ટ્રજા જેન યતિ શ્રી માણેકમેરછકે અસાંજા પૂર્વજ 1603 જી સામે ભુમેં વડી પિશાળ બંધાયલા જમીન જાગીર દઈ વસાયાં. ઉન વખતથી પરંપરાગત કચ્છજે રાજકુમારે કે પહેલો એકડો શીખેલા અને સરસ્વતી દેવીકે વંદન કરેલ પોશાળમેં વીનામું ખપે, તીં આંઉ પણ, 1972 જે શૈશાખમે રાજ્ય અધિકારી મંડળ ભેરો વડી પોશાળજે દરવાજેમેં દાખલ થ્યો સે. ઉન વખત પૂજ્ય ગાદી ભથે ઉપાધ્યાય શ્રી વાસવમેરજી વા. યોગ્ય સરકાર કરે બાદ ગોરજી મહારાજ મુંકે એકડો ઘૂંટાય અને મુંજે કનમે કિંક મંત્ર ફેંક્યો. અગિયા છે ખબર પઈ કે ઈ મંત્ર "3 નમઃ સિદ્ધાય” વો. પોશાળમેં ગાદીપતિ ભદ્રાજી અંઇ.' શ્રી અંચલગરછીય સાધુ સમાચારી અને યતિ સમાચારીજા કચ્છ અને કચ્છ રાજ્ય મથે કઈક ઋણ અંઈ એડે ઈતિહાસ અને ગ્રંથેમે નેરીધે જણાય તો. ઉપકારીજા ઉપકાર. શ્રી કલ્યાણસાગરસૂરિજા હકડા શિષ્ય “ભેજ વ્યાકરણ” જા પ્રણેતા મહોપાધ્યાય વિનયસાગરજી “પદ્યાત્મક વ્યાકરણ” કછાધિપતિ ભારમલજી કુંવર ભોજરાજજી વિનંતિકે માન દઈ વિ. સં. 1688 થી 1701 જે ગાળમેં રચ્યાં. હી ગ્રંથ - ખંડમૅ વિભક્ત કરેમેં આ આય. ઘણુંખરા છંદ અનુટુપ અંઈ. કુલ 2028 શ્લોક પરિમાણ ગ્રંથ નિર્ણયસાગર મુદ્રણાલયમેં વિ. સં. 1975 મેં છપાણે આય. “ભોજ વ્યાકરણ ગ્રંથ પ્રશસ્તિમેં વિનયસાગરજી શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીકે સમગ્ર નૃપ ચિત્ત–વિનોદકારી” ચઈ બીરદાયાં અયાં. હીત પણ પાંજ બેલીમેં યુગપ્રધાન આચાર્યશ્રીને બિરદાયને પ્રસંગ પૂરો કંધાશું ? તમાં ન નિજ તનમેં રખેં, મન મેં રખું ન મેલ; પર મનોરથ પૂરા કરી, છૂટ પુરુષ થી છેલ. * જે સાધક પોતાની સાધનામાં આકુળ-વ્યાકુળ નથી થતો, તેની જ વીર તરીકે પ્રશંસા થાય છે. * જે પિતાની જાતને અને બીજાઓને ગુલાપીના બંધનથી મુકત કરે છે, તેના જ વીર તરીકે વખાણ થાય છે. - શ્રી આચારાંગ સૂત્ર રથી પી શ્રી આર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3