Book Title: Upkari ja Upkar
Author(s): Chandubha R Jadeja
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Catalog link: https://jainqq.org/explore/230043/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપકારીજા ઉપકાર –શ્રી ચંદુભા રતનસિંહજી જાડેજા દિક્ષા દક્ષ કરી, અભય ન કરી, ભક્ષાથ ભિક્ષા કરી, શિક્ષા શિક્ષક શૈ કર, ક્ષણે ક્ષણે જીપેંજી રક્ષા કરી, લક્ષી આત્મલક્ષ, લક્ષયણ લખે તેજી અપેક્ષા કરીં; પક્ષાપક્ષ વિપક્ષીથી ન કરીએં, ત્યાગી તિતિક્ષા કરી. [ઉધૃત] ભુજંગ નગર કચ્છ ભુજજી ભાઝાર અજ શણગારેમેં આવઈ આય, મારું એક અચ–વિન પણ બારી દીઠે મેં અચેતી. કક ખુશાલી જેડે લગે. કારણ ઇ આય કે, અજ યુગપ્રધાન આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી શિષ્ય સમુદાય મેં ચાતુમાસ પ્રવેશ કરેલા ભુજ નગરમેં પધારતા, તેજે સામૈયેજી તૈયારી થીએતી. હી શાહી સામે છે. કચ્છાધિપતિ ગચ્છાધિપતિ રાજાશાહી સન્માન કરે તમામ સત્તા અજ શ્રી ભુજ જૈન સંઘ અને શ્રી ધારશીભાઈ વોરાકે સેંપી પાટનગરમેં આચાર્ય ભગવંતકે પ્રવેશ કરાય. સમય છે રાવશ્રી પહેલા ભારમલજી જે. સંવત ૧૬૪૨ થી ૧૬૮૮ અની જે શાસનકાળ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી વિ. સં. ૧૬૪૯ મેં આચાર્યપદે વિભૂષિત ધ્યા, અને સં. ૧૬૫૪ મેં ભુજ નગરમેં ચાર્તુમાસ કયાં. ઓન વખત રાવશ્રી ભારમલજી આચાર્યશ્રી જે પ્રથમ પરિચયમેં આવ્યા. પટ્ટાવલી કાર નિમ્નકત પ્રસંગ નેંધીએંતા: રાવશ્રી ભારમલજી વાજે અસાધ્ય રેખા જોગ બની પીડાબા વા. ઔષધ ઉપચાર મેં કી ખામી ન રખ્યો, પણ વેદનીય કમજો કેય એડે ઉદય , જેસે કરે દરદ * ન મટ. યુગપ્રધાન આચાર્ય શ્રી મહાન પ્રભાવશાળી મહાપુરૂષ અંઈ, એડા સમાચાર સુણે રાવશ્રી ઇનીંછ રાજમહેલમેં પધરામણી કરાયાં અને પીંઢજી વેદના વ્યકત કર્યો. ગઈ ગ્રઆર્ય કથાણાગૌતમસ્મૃતિગ્રંથ Page #2 -------------------------------------------------------------------------- ________________ thathshshahhhhhhhhhhhaya pyara [૧૯૫] કચ્છપતિજા વચન અને વિનતિ સુણી સમર્થ આચાર્ય કુચ્છળ્યા ઃ પીંઢ જા કયા પીઢ ભાગવે, પુદ્દગલ પીંઢ ભનાય; ભવાટવીમે ભટકે, હથે કરે પ્યા હાય. કમે જે અદ્દલ સિદ્ધાંતકે આચાર્યશ્રી સાફ શબ્દ મે' સુણાય ડીનાં. રાવશ્રી પ્રાર્થના કો' : ‘રાજવ'શ મથે આંજે અ‘ચલગચ્છજો મહાન ઉપકાર આય. આંજે અહેસાન નીચાં અઈયું. મુંજા પિતા રાવશ્રી ખેંગારજી અને કાકાશ્રી સાહેબજી કરમજી કઠણાઈ જે કારણે કચ્છ છડી અંગરક્ષક ભેરા અમદાવાદ વ્યાતે, તડેં મારખી વટે દહીંસરા ગામજે તરાજી પાર મથે અચલગચ્છીયતરાજ માણેકમેરજી આશીર્વાદ દઈ ને હીકડી સાંગ અર્પણ કર્યાં. ઉન પ્રતાપસેં અસાંજા માઇતર ‘કચ્છ કમાણાં’ અને રાજગાદી સ્થાપ્યાં. હી અસાધારણ કી' ભુલા૨ે ? ભૂતકાળજી ભલાઈ કે જાધ કરાયા.’ સાર વથલી જન પરિષદ્મ-પ્રતિષ્ઠા મહાત્સવ’ મે' મહાકવિ ન્હાનાલાલભાઈ ચ્યાં : ‘વનરાજ ચાવડેકે શીલગુણસૂરિો આશ્રય ન મિલ્યેા વે, ત ગુજરાતમે’ સાલકી રાજ પણ ન થાપાજે. મહારાજા કુમારપાળ અને હેમચંદ્રાચાય જો સપર્ક અજ પણ ગુજરાતજે ઇતિહાસમે પ્રસિદ્ધ આય. પૂજ્ય માણેકમેરજીજો આશ્રય રાવ ખેંગારજીકે ન મિલે, ત કચ્છજો ઇતિહાસ જુદો જ લખાજી વ્યા વા.’ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી ધર્મ પ્રભાવનાજી નજર રખી મ`ત્ર-શક્તિસે રાવશ્રી ભારમલો રાગ મિટાયાં, તેર રાજ અને રાજકુટુ ખમે' આનો પાર ન રહ્યો. રાવશ્રી ખુશી થઇને ૧૦૦૦ સુવર્ણમુદ્રા ગુરુચરણમેં રખ્યો.. રાજરાણીચું ગુરુદેવકે સચે મેાતીસેં વધાયાં. પણ નિઃસ્પહી, નિગ્રંથ મુનિ સાનામહારે કે ધ્રુવે પણ કી ? ધરમજે કમમેં ઈનો ઉપયોગ કજા’ઈં આજ્ઞા કરેને આચાર્ય શ્રી ઉપાશ્રયમે' પધારી આયા. રાજમહેલમે' જિન પાટ મથે આચાર્ય ભગવ ́ત બિરાજમાન થ્યા વા, ઈ પાટ ગુરુદેવ આસન ચેાવાજે. ઉન મથે એ કાયનું પણ ન વ્યાજે. તેલાંય કરે હી પાટ ઉપાશ્રયમે બક્ષિસ કરે મેં આવઈ. અચલગચ્છ ઉપાશ્રય મેં હી પાટ અજ પણ મેાજુ આય. સમર્થ આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજે સત્સ`ગ-સહવાસસે' કરેને રાવ ભારમલજી જૈન ધા ઉદાત્ત સિદ્ધાંત પીઢજે જીવનમે અપનાયાં. માંસાહાર જે પ્રત્યાખાન કો' અને વધારેમે પર્યુષણ (અઠ્ઠાઈધર) મેં અહૂ દિ' સુધી અમારિ પડ” – જીવહિંસા બંધ કરેજો રાજ્ય તરફથી ક્રમાન કર્રમે આયેા. વળી, ભુજમે રાજવહાર નાલે હીકડા જિનાલય બધાયમે આયા. – શ્રી આર્ય કલ્યાણગૌતમ સ્મૃતિગ્રંથ Page #3 -------------------------------------------------------------------------- ________________ T176Josedseasessed...............s oftmeeebookstored. Post રાવશ્રી ભારમલજીકે ઘણે વિદ્વાન જન ધર્મ અંગીકાર કરેલ રાજા મનીધા વા. કચ્છ રાજ્ય અંચલગચ્છ કે ખાસ્સ આશ્રય અને ધર્માધ્યક્ષજા વંશપરંપરાગત રાજ્ય ફરમાન પણ પ્રાપ્ત થ્યા વા. હાલજા મહારાવ શ્રી મદનસિંહજી પીંઢજી સ્મરણયાત્રા “વતન જે વાર્તાલાપ” મેં લખતાં : ચરાડવા સૌરાષ્ટ્રજા જેન યતિ શ્રી માણેકમેરછકે અસાંજા પૂર્વજ 1603 જી સામે ભુમેં વડી પિશાળ બંધાયલા જમીન જાગીર દઈ વસાયાં. ઉન વખતથી પરંપરાગત કચ્છજે રાજકુમારે કે પહેલો એકડો શીખેલા અને સરસ્વતી દેવીકે વંદન કરેલ પોશાળમેં વીનામું ખપે, તીં આંઉ પણ, 1972 જે શૈશાખમે રાજ્ય અધિકારી મંડળ ભેરો વડી પોશાળજે દરવાજેમેં દાખલ થ્યો સે. ઉન વખત પૂજ્ય ગાદી ભથે ઉપાધ્યાય શ્રી વાસવમેરજી વા. યોગ્ય સરકાર કરે બાદ ગોરજી મહારાજ મુંકે એકડો ઘૂંટાય અને મુંજે કનમે કિંક મંત્ર ફેંક્યો. અગિયા છે ખબર પઈ કે ઈ મંત્ર "3 નમઃ સિદ્ધાય” વો. પોશાળમેં ગાદીપતિ ભદ્રાજી અંઇ.' શ્રી અંચલગરછીય સાધુ સમાચારી અને યતિ સમાચારીજા કચ્છ અને કચ્છ રાજ્ય મથે કઈક ઋણ અંઈ એડે ઈતિહાસ અને ગ્રંથેમે નેરીધે જણાય તો. ઉપકારીજા ઉપકાર. શ્રી કલ્યાણસાગરસૂરિજા હકડા શિષ્ય “ભેજ વ્યાકરણ” જા પ્રણેતા મહોપાધ્યાય વિનયસાગરજી “પદ્યાત્મક વ્યાકરણ” કછાધિપતિ ભારમલજી કુંવર ભોજરાજજી વિનંતિકે માન દઈ વિ. સં. 1688 થી 1701 જે ગાળમેં રચ્યાં. હી ગ્રંથ - ખંડમૅ વિભક્ત કરેમેં આ આય. ઘણુંખરા છંદ અનુટુપ અંઈ. કુલ 2028 શ્લોક પરિમાણ ગ્રંથ નિર્ણયસાગર મુદ્રણાલયમેં વિ. સં. 1975 મેં છપાણે આય. “ભોજ વ્યાકરણ ગ્રંથ પ્રશસ્તિમેં વિનયસાગરજી શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીકે સમગ્ર નૃપ ચિત્ત–વિનોદકારી” ચઈ બીરદાયાં અયાં. હીત પણ પાંજ બેલીમેં યુગપ્રધાન આચાર્યશ્રીને બિરદાયને પ્રસંગ પૂરો કંધાશું ? તમાં ન નિજ તનમેં રખેં, મન મેં રખું ન મેલ; પર મનોરથ પૂરા કરી, છૂટ પુરુષ થી છેલ. * જે સાધક પોતાની સાધનામાં આકુળ-વ્યાકુળ નથી થતો, તેની જ વીર તરીકે પ્રશંસા થાય છે. * જે પિતાની જાતને અને બીજાઓને ગુલાપીના બંધનથી મુકત કરે છે, તેના જ વીર તરીકે વખાણ થાય છે. - શ્રી આચારાંગ સૂત્ર રથી પી શ્રી આર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ