Book Title: Upkari ja Upkar Author(s): Chandubha R Jadeja Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 2
________________ thathshshahhhhhhhhhhhaya pyara [૧૯૫] કચ્છપતિજા વચન અને વિનતિ સુણી સમર્થ આચાર્ય કુચ્છળ્યા ઃ પીંઢ જા કયા પીઢ ભાગવે, પુદ્દગલ પીંઢ ભનાય; ભવાટવીમે ભટકે, હથે કરે પ્યા હાય. કમે જે અદ્દલ સિદ્ધાંતકે આચાર્યશ્રી સાફ શબ્દ મે' સુણાય ડીનાં. રાવશ્રી પ્રાર્થના કો' : ‘રાજવ'શ મથે આંજે અ‘ચલગચ્છજો મહાન ઉપકાર આય. આંજે અહેસાન નીચાં અઈયું. મુંજા પિતા રાવશ્રી ખેંગારજી અને કાકાશ્રી સાહેબજી કરમજી કઠણાઈ જે કારણે કચ્છ છડી અંગરક્ષક ભેરા અમદાવાદ વ્યાતે, તડેં મારખી વટે દહીંસરા ગામજે તરાજી પાર મથે અચલગચ્છીયતરાજ માણેકમેરજી આશીર્વાદ દઈ ને હીકડી સાંગ અર્પણ કર્યાં. ઉન પ્રતાપસેં અસાંજા માઇતર ‘કચ્છ કમાણાં’ અને રાજગાદી સ્થાપ્યાં. હી અસાધારણ કી' ભુલા૨ે ? ભૂતકાળજી ભલાઈ કે જાધ કરાયા.’ સાર વથલી જન પરિષદ્મ-પ્રતિષ્ઠા મહાત્સવ’ મે' મહાકવિ ન્હાનાલાલભાઈ ચ્યાં : ‘વનરાજ ચાવડેકે શીલગુણસૂરિો આશ્રય ન મિલ્યેા વે, ત ગુજરાતમે’ સાલકી રાજ પણ ન થાપાજે. મહારાજા કુમારપાળ અને હેમચંદ્રાચાય જો સપર્ક અજ પણ ગુજરાતજે ઇતિહાસમે પ્રસિદ્ધ આય. પૂજ્ય માણેકમેરજીજો આશ્રય રાવ ખેંગારજીકે ન મિલે, ત કચ્છજો ઇતિહાસ જુદો જ લખાજી વ્યા વા.’ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી ધર્મ પ્રભાવનાજી નજર રખી મ`ત્ર-શક્તિસે રાવશ્રી ભારમલો રાગ મિટાયાં, તેર રાજ અને રાજકુટુ ખમે' આનો પાર ન રહ્યો. રાવશ્રી ખુશી થઇને ૧૦૦૦ સુવર્ણમુદ્રા ગુરુચરણમેં રખ્યો.. રાજરાણીચું ગુરુદેવકે સચે મેાતીસેં વધાયાં. પણ નિઃસ્પહી, નિગ્રંથ મુનિ સાનામહારે કે ધ્રુવે પણ કી ? ધરમજે કમમેં ઈનો ઉપયોગ કજા’ઈં આજ્ઞા કરેને આચાર્ય શ્રી ઉપાશ્રયમે' પધારી આયા. રાજમહેલમે' જિન પાટ મથે આચાર્ય ભગવ ́ત બિરાજમાન થ્યા વા, ઈ પાટ ગુરુદેવ આસન ચેાવાજે. ઉન મથે એ કાયનું પણ ન વ્યાજે. તેલાંય કરે હી પાટ ઉપાશ્રયમે બક્ષિસ કરે મેં આવઈ. અચલગચ્છ ઉપાશ્રય મેં હી પાટ અજ પણ મેાજુ આય. સમર્થ આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજે સત્સ`ગ-સહવાસસે' કરેને રાવ ભારમલજી જૈન ધા ઉદાત્ત સિદ્ધાંત પીઢજે જીવનમે અપનાયાં. માંસાહાર જે પ્રત્યાખાન કો' અને વધારેમે પર્યુષણ (અઠ્ઠાઈધર) મેં અહૂ દિ' સુધી અમારિ પડ” – જીવહિંસા બંધ કરેજો રાજ્ય તરફથી ક્રમાન કર્રમે આયેા. વળી, ભુજમે રાજવહાર નાલે હીકડા જિનાલય બધાયમે આયા. – શ્રી આર્ય કલ્યાણગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3