Book Title: Updhan ange Ek Vicharna
Author(s): Mahendrasuri
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 5
________________ [ર૭૮] eeeeeeeeeeeeeeeectobs.blogs ponsessed here to se ded (18) સ્તવ સ્તુતિ વડે ત્રિકાલ જે રીત્ય ન વદે તેને પહેલી વારે તપ, બીજી વારે છે અને ત્રીજી ઉપસ્થાપના આવે. (19) અવિધિએ રૌત્ય વાંદે તો પારાંચિત લાગે. - (2) સહસાકારે વાસી ભોજન લેવાઈ ગયું, તે જે તત્કાળ નિરુપદ્રવ થંડિલમાં નહિ પરડવે તો માસ ખમણ પ્રાયશ્ચિત લાગે. (21) રાતે જે છી કે, ખાંસી કરે અથવા ફળક, પીઠ કે દંડથી ડે પણ અવાજ કરે, તે માસ ખમણ પ્રાયશ્ચિત આવે. આવી આવી ઘણી વાત છે કે, જે તમે પણ માની શકતા નથી, તેથી તમે જ એ ગ્રંથને અપ્રમાણ કર્યું દેખાય છે. માટે ઉપધાન પણ એ જ ગ્રંથમાં કહેલા હોવાથી અમારે પ્રમાણ નથી. હવે જ્યારે અમે ઉપધાન પ્રમાણ નથી કરતા, ત્યારે તેના ઉજમણુ રૂપે રહેલ માળારોપણ તો સહેજ અપ્રમાણુ જ થયું. [શ્રી રવજી દેવરાજે કરેલા “શતપદીના ભાષાંતરમાંથી ] जीवित यः स्वयं चेच्छेत् कथ सोऽन्य प्रधात्यत् / यद् यदात्मनि चेच्छेत तत् पदस्यापि चिन्तयेत् // જે પિતે જીવવા ઈચ્છે છે, એ બીજાને ઘાત કેવી રીતે કરી શકે ? મનુષ્ય જે પિતાના માટે છે, એ જ બીજાઓ માટે પણ વિચરે. यदन्यै/हित नेच्छेदात्मनः कर्म पुरुषः / न तत् परेषु कुर्वीत जाननप्रियमात्मनः // જે અન્ય કૃત વ્યવહારને મનુષ્ય પોતાના માટે નથી ઈચ્છતો, તે વ્યવહાર એ બીજા પ્રત્યે પણ ન કરે. એ જાણે કે જે વ્યવહાર પોતાને અપ્રિય છે, એ બીજાને કેવી ર તે પ્રિય થશે ? दान हि भूताभयदक्षिणायाः सर्वाणि दानान्यधितिष्ठतीह / / तीक्षणां तनु यः प्रथम जहाति सोऽत्यन्तभानोत्यभय प्रजाभ्यः // સંસારમાં પ્રાણીઓને અભયની દક્ષિણાનું દાન દેવું એ બધાં દાનથી ચઢિયાતું છે. જે પ્રથમથી જ હિંસાનો ત્યાગ કરી દે છે, એ બધાં પ્રાણીઓથી અભય થઈને મેલ પામે છે. (2શમાર્ય ક યાણ ગૉવમસ્મૃતિગ્રંથ માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5