Book Title: Upasakdashang Sutram Author(s): Arunvijay Maharaj Publisher: Mahavir Jain Sahitya Prakashan View full book textPage 8
________________ उशसक दशांग सानुवाद SAIRES ROSS ગણના અતિચારો, (શ્રાવકપણના પર્યાયનીય સ્થિતિ વિશેષ, બહુ પ્રકારના વિશેષવાળી પ્રતિમા, અમિગ્રહનું ગ્રહણ અને પાલન, ઉપસર્ગોનું સહન કરવું, ઉપસર્ગોને અભાવ, વિચિત્ર તપ, શીલવત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન અને પિષધોપવાસ તથા સૌથી છેલે મારણાંતિક સંખના. તેઓ સંલે ખનાના આરાધન વડે આત્માને ભાવિત કરીને ઘણું ભક્ત (ટંક) અનશન વડે વ્યતીત કરીને ઉત્તમ વિમાનને વિશે ઉત્પન્ન થઈને જે પ્રકારે ઉત્તમ સુખ ભોગવે છે અને ઉત્તમ સુખને અનુક્રમે ભગવી ત્યાથી આયુષના ક્ષય વડે વી જે પ્રકારે જિનમતમાં બેધિ અને ઉત્તમ સંચય પામી તમ–અજ્ઞાન અને કર્મના પ્રવાહથી મુક્ત થઈ જે પ્રકારે અક્ષય અને સર્વ દુઃખના મોક્ષને પામે છે તે અને તે સિવાયના બીજા અર્થો સવિસ્તર કહેલા છે. ઉપાસક દશામાં પરિત્તા (પરિમિત) વાચના છે, સંખ્યાતા અનુગદ્વાર છે, યાવતું સંખ્યાતી સંગ્રહણી છે. તે અંગે રૂપે સાતમું અંગ છે, તેનો એક શ્રતસ્કન્ધ છે, દસ અધ્યયને, દસ ઉદ્દેશકાલ અને દસ સ મુદ્દેશકાલ છે. તેમાં પ૬ની સંખ્યા વડે સંખ્યાતા હજાર પદે, સંખ્યાતા અક્ષરો, અને યાવત્ ચરણકરણની પ્રરૂપણ કરવામાં આવી છે. નંદિસૂત્રમાં ઉપાસકદશાંગનો એ પ્રમાણે જ પણ કંઈક સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. પરંતુ “ભોગપરિશ્ચાયા, પલજજાઓ” એ પાઠ અધિક છે. એટલે ભેગને ત્યાગ અને પ્રત્રજ્યા. પરંતુ અહી ભેગેના ત્યાગને અથ શ્રાવકોએ ભેગનું પરિમાણ કરેલું હોવાથી અધિક ભેગને ત્યાગ એવો અર્થ વિવક્ષિત હોઈ શકે, પરંતુ પ્રવજ્યા તે કોઈ પણ શ્રાવોએ યહણ કરી નથી, તો પણ પ્રવજ્યાને માત્ર દેશવિરતિનો સ્વીકાર એ અર્થ હોય તે સંગત થઈ શકે છે. કારણ કે ત્યારબાદ “સીલવયગુણરમણ પડ્યુફખાણુસહવાસપડિવજજયા” એ પાઠ છે. તેથી પ્રવજ્યાને અર્થ “શ્રાવકના ત્ર’ એ વે કરવો યોગ્ય છે. તે બધા શ્રાવકો ધનાઢય છે. દરેકની પાસે કોડો રૂપિયાની સંપત્તિ છે. તેઓએ પોતાની સંપત્તિના ત્રણ ભાગ કરી S SPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 288