Book Title: Trishashti Shalakapurush Charitra Shlokanam Akaradikramen Anukramanika 04
Author(s): Vinayrakshitvijay
Publisher: Shastra Sandesh Mala

View full book text
Previous | Next

Page 5
________________ આભાર....! અનુમોદનીય....! અનુકરણીય.....! અકારાદિ સંપુટના આ ચતુર્થ ભાગના પ્રકાશનનો સંપૂર્ણ લાભ કચ્છ વાગડદેશોદ્ધારક દાદા શ્રી જીતવિજયજી મ.સા.ના સમુદાયના પૂ.આ.શ્રી શાંતિચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના ચરમપટ્ટધર પૂ.આ.શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા તેમના શિષ્યરત્ન પૂ.આ.શ્રી સંયમરત્નસૂરીશ્વરજી મ.સા. તથા તેમના શિષ્યરત્ન પૂ.આ.શ્રી યોગતિલકસૂરીશ્વરજી મ.સા. આદિની શુભનિશ્રામાં વિ.સં. ૨૦૬૨માં શ્રી વિમલગિરિ વર્ષાવાસ આયોજન સમિતિ તથા વિ.સં. ૨૦૬૩માં શ્રી શાંતિકનક સૂર્યપુર વર્ષાવાસ આયોજન સમિતિ દ્વારા આયોજીત શ્રી સિદ્ધગિરિ અને સુરતના ચાતુર્માસમાં થયેલ જ્ઞાનદ્રવ્યની ઉપજમાંથી લેવામાં આવેલ છે. તેની અમો ભૂરિ.... ભૂરિ..... અનુમોદના કરીએ છીએ......! બન્ને આયોજક સમિતિના અમો આભારી છીએ. -શાસ્ત્રસંશ (4)

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 410