Book Title: Trishashti Shalakapurush Charitra Shlokanam Akaradikramen Anukramanika 04
Author(s): Vinayrakshitvijay
Publisher: Shastra Sandesh Mala

View full book text
Previous | Next

Page 12
________________ માહિતી : આ સંપુટના ચાર ભાગ છે. १. आगमपद्यानाम् अकारादिक्रमेण अनुक्रमणिका. આગમના ૪૪ ગ્રંથો + સંવેગરંગશાલા २. प्राकृतपद्यानाम् अकारादिक्रमेण अनुक्रमणिका. (૩૭૩ ગ્રંથો) ३. संस्कृतपद्यानाम् अकारादिक्रमेण अनुक्रमणिका. ૨૦૫ ગ્રંથો + લોકપ્રકાશ ४. त्रिषष्टिशलाकापुरुषचरित्रश्लोकानाम् अकारादिक्रमेण अनुक्रमणिका. + વૈરાગ્ય કલ્પલત્તા અને વૈરાગ્યરતિ આ ચાર ભાગમાં ટોટલ ૬૨૫ ગ્રંથો અને તેના ૧,૭૭,૦૦૦ શ્લોકનો સમાવેશ કરેલ છે. સૂચનો: ૧. ત્રિષષ્ટિ ગ્રંથની અકારાદિ માટે શ્લોક નંબરનો આધાર અમોએ પૂ.આ.શ્રી યોગતિલકસૂરીશ્વરજી મ.સા.ના સંપાદન તળે ‘સંયમ સુવાસ' તરફથી પ્રકાશિત થયેલ આવૃત્તિનો લીધેલ છે. ૨. ત્રિષષ્ટિ પછી પાછળ વૈરાગ્ય કલ્પલતા અને વૈરાગ્યરતિની અકારાદિ આપવામાં આવેલ છે. ૩. વૈરાગ્ય કલ્પલતાના શ્લોક નંબર શાસ્રસંદેશમાલા ભાગ ૧૯/૨૦ના આધારે છે અને વૈરાગ્યરતિના શ્લોક નંબર પૂ.મુ. યશોદેવવિજયજી મ.સા.ના સંપાદનના આધારે છે. ૪. પાછળ આપેલ છ પરિશિષ્ટો જોઈ લેવા ભલામણ. ૧. પ્રાકૃત ૩૭૩ ગ્રંથોનું લીસ્ટ - તે શાસસંદેશમાળામાં કયા ભાગમાં છે તે પુસ્તક નંબર, શ્લોક સંખ્યા અને કર્તા. ૨. સંસ્કૃત ૨૦૫ ગ્રંથોનું લીસ્ટ - તે શાસ્ત્રસંદેશમાળામાં કયા ભાગમાં છે તે પુસ્તક નંબર, શ્લોક સંખ્યા અને કર્તા ૩. આ સંપુટમાં સમાવેશ કરાયેલા ૩૭૩ પ્રાકૃત + ૨૦૫ સંસ્કૃત ગ્રંથોનું વિષયવાર વિભાજન. ૪. ગ્રંથના ર્તા પ્રમાણેનું લીસ્ટ. ૫. અષ્ટક, ષોડશક, વિંશિકા, પંચવિંશિકા, દ્વાચિંશિકા, ષત્રિશિકા, પંચાશીકા, સત્તરી, શતક આદિ ગ્રંથોની યાદી. ૬. એક જ નામના બે કે વધુ ગ્રંથોની યાદી. (11)

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 410