Book Title: Tirthankar Shantinath Tirthankar Mallinath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 32
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૧ બન્યાં. એમના જ્ઞાનપ્રવાહમાં બધાં તરવા લાગ્યાં. ઉત્તરે હિમાલય, દક્ષિણે વિંધ્યાચળ, પશ્ચિમે કુરુક્ષેત્ર ને પૂર્વમાં પ્રયાગમાં તેઓ ખૂબ ઘૂમ્યાં. અનેક જીવોનું કલ્યાણ કર્યું. લોકો એમને મલ્લિનાથના નામે પૂજવા લાગ્યા. અનેક વર્ષો સુધી આ પ્રમાણે લોકકલ્યાણ કરી, સમેતશિખરના પહાડ પર આવ્યાં. ૩૦ અહીં તેઓશ્રી નિર્વાણ પામ્યાં. ઓગણીસમા તીર્થંકર તરીકે આજ પણ એ પામે છે. પૂજા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36