Book Title: Tirthankar 20 Munisuvrat Swami Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 9
________________ [તીર્થંકર-૨૦- મુનિસુવ્રત નો પરિચય ૧૮૫ દ્વારોમાં] તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ→ ૪૦ ભગવંતના જન્મ સમયે કેટલા ઇન્દ્રો આવે? ક્યા-ક્યા? ૪૧ ભગવંતના જન્મ સમયે આવેલા ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન ૪૨ ભ0 ના જન્મદાતા માતાનું નામ ૪૩ ભગવંતના પિતાનું નામ ૪૪ આ ભગવંતની જાતિ કઈ હતી? ૪૫ ભગવંતના માતાની ગતિ - ૧૨ ‘કલ્પ’ના ૧૦ ઇન્દ્રો, - ૨ (પ્રકારે) જ્યોતિષ્કના ઇન્દ્રો [સૂર્ય અને ચંદ્ર] ૨૦ ભવનપતિના ઇન્દ્રો - ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ૧.પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું | ૨.સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિકુર્વે ૩.ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪.ચોસઠે ઇંદ્ર ૧૦૦૮ કલશો વડે . પ્રભુને સ્નાન કરાવે. ૫.ગોશીર્ષચંદનથી વિલેપન ૬.પુષ્પાદિથી અંગપૂજા ૭. પ્રભૂને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભૂને અલંકારપહેરાવે ૯.પ્રભૂ-અંગુઠે અમૃત સિંચી, પ્રભુને તેની માતા પાસે મૂકે ૧૦. બત્રીશ કરોડ સોનૈયાની વૃષ્ટિ અને ઉદ્ઘોષણા કરે પદ્માવતી દેવી સુમિત્ર રાજા પુરુષ માહેન્દ્ર દેવલોક દીપરત્નસાગરજી સંકલિત [ 9 ] “શ્રી મુનિસુવ્રત પરિચય”

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18