Book Title: Tirthankar 17 Kunthunath Bhagwan Parichay Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Dipratnasagar, Deepratnasagar View full book textPage 6
________________ [તીર્થંકર-૧૭- કુંથુનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ભ૦ પૂર્વોત્તર-ભવનું રાજવીપણું માંડલિક રાજા ૧૧ ૧૨ ભ૦ પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ સંવર ૧૩ ભગવંતના ‘તીર્થંકરનામકર્મબંધ’૧.અરિહંત—વત્સલતા, ના કારણો. (૨૦ સ્થાનકો)...... આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ એક, એકથી વધુ કે વીશે (૨૦) સ્થાનકોની આરાધનાથી તીર્થંકર નામકર્મ બાંધ્યું. ૧૪ ભ૦ પૂર્વોત્તર-ભવનું શ્રુત ૧૫ ભ૦ પૂર્વભવે ક્યા સ્વર્ગમાં હતા ૨.સિદ્ધ—વત્સલતા, ૩.પ્રવચન–વત્સલતા, ૪.ગુરુ—વત્સલતા, ૫.સ્થવિર--વત્સલતા, ૬.બહુશ્રુત--વત્સલતા, ૭.તપસ્વી--વત્સલતા ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૯.નિરતિચાર દર્શન, ૧૦.વિનય, ૧૧.આવશ્યક ૧૨.નિરતિચાર શીલ, ૧૩.નિરતિચાર વ્રત, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૫.તપ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૧૯.શ્રુતભક્તિ ૨૦.પ્રવચન પ્રભાવના અગિયાર અંગ. સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાને દીપરત્નસાગરજી સંકલિત [ 6 ] “શ્રી કુંથુનાથ પરિચય”Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18