Book Title: Tirthankar 11 Shreyanshnath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 13
________________ [તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ | ભ૦ના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ | આર્ય ભૂમિ. ૧૦૨ ભ૦ કેટલો કાળ છાસ્થ રહ્યા? | ૨ માસ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) મહા વદ અમાસ કેવળજ્ઞાન માસ-તિથીગુજરાતી) | પોષ વદ અમાસ ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર શ્રવણ ૧૦૫ કેવળજ્ઞાન રાશિ મકર ૧૦૬ કેવળજ્ઞાન કાળ | દિવસના પૂર્વ ભાગે ૧૦૭ | કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? | સિંહપુર ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? | સહસ્રામ વન ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? તિન્દુક ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું. | (૮૦ x ૧૨= ૯૬૦ ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ | છઠ્ઠભક્ત ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯, છાઢસ્થિક કર્મક્ષય થતાં ૧૧ | અતિશયો હોય. ૧૧૩ ભ0 વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય, તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ | ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) (૮૦ x ૧૨= ૯૬૦ ધનુષ) દીપરત્નસાગરજી સંકલિત [13] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18