Book Title: Tirthankar 07 Suparshvanath Bhagwan Parichay Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Dipratnasagar, Deepratnasagar View full book textPage 6
________________ ૧૧ ૧૩. '[તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] | ભ૦ પૂર્વોત્તર-ભવનું રાજવીપણું માંડલિક રાજા ૧૨ ભ૦ પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ અરિદમન ભગવંતના તીર્થંકર નામકર્મબંધ’ ૧.અરિહંત–વત્સલતા, ના કારણો. (૨૦ સ્થાનકો)...... | ૨.સિદ્ધ–વત્સલતા, | આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ ૩.પ્રવચન–વત્સલતા, એક, એકથી વધુ કે વીશે (૨૦) ૪.ગુરુ–વત્સલતા, સ્થાનકોની આરાધનાથી તીર્થકર ૫.સ્થવિર--વત્સલતા, નામકર્મ બાંધ્યું. ૬.બહુશ્રુત--વત્સલતા, ૭.તપસ્વી--વત્સલતા ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૯.નિરતિચાર દર્શન, ૧૦.વિનય, ૧૧.આવશ્યક ૧૨.નિરતિચાર શીલ, ૧૩.નિરતિચાર વ્રત, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૫.તપ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૧૯.શ્રુતભક્તિ ૨૦.પ્રવચન પ્રભાવના ૧૪ ભ૦ પૂર્વોત્તર-ભવનું શ્રત અગિયાર અંગ ૧૫ ભ૦ પૂર્વભવે ક્યા સ્વર્ગમાં હતા | છઠ્ઠા નૈવેયકે દીપરત્નસાગરજી સંકલિત [ 6] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય"Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18