Book Title: Tirthankar 07 Suparshvanath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
[તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
૬૩ ઉત્સેધાંગુલ વડે ભ૦ ની ઉંચાઈ ૬૪ આત્માંગુલ વડે ભ0 ની ઉંચાઈ ૬૫ પ્રમાણાંગુલ વડે ભ૦ ની ઉંચાઈ ૬૬ ભગવંત નો આહાર
૬૭ ભગવંતના વિવાહ
૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? ૬૯ ભગવંતની [રાજ]કુમાર અવસ્થા
૭૦ ભગવંતનો રાજ્ય-કાળ ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા ૭૨ ભગવંત કઈરીતે બોધ પામ્યા ૭૩ દીક્ષા-અવસર જણાવવા આવતા લોકાંતિક દેવો
૭૪
ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે?
૭૫
૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે?
|
૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય)
દીક્ષા માસ-તિથી (ગુજરાતી)
૭૮ દીક્ષા નક્ષત્ર
૭૯ | દીક્ષા રાશિ
૮૦ દીક્ષા કાળ
૮૧ દીક્ષા વખતે કરેલ તપ
૨૦૦ ધનુષ
૧૨૦ આંગળ
૪૮ આંગળ
બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન વિવાહ થયેલા હતા
સ્વપત્ની સાથે કરેલું
૫ લાખ પૂર્વ
ચૌદ લાખ પૂર્વ, ૨૦પૂર્વાંગ માંડલિક રાજા
તેઓ સ્વયંબુદ્ધ હતા
બ્રહ્મદેવલોકે રહેલા
અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભૂને દીક્ષાનો અવસર જણાવે છે. પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે
જેઠ સુદ ૧૩
જેઠ સુદ ૧૩
વિશાખા
તુલા
દિવસના પશ્ચાર્ધ ભાગે
છઠ્ઠનો તપ
દીપરત્નસાગરજી સંકલિત [ 11 ] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”
Loading... Page Navigation 1 ... 9 10 11 12 13 14 15 16 17 18