Book Title: Tirthankar 04 Abhinandan Swami Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 16
________________ [તીર્થંકર-૪- અભિનંદન નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૫૬ આ ભ૦ ના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ | ૪૯ લાખ પૂર્વ અને ૮ પૂર્વાગ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ ૧૮વર્ષ ૮-પૂર્વીગ ન્યૂન ૧-લાખપૂર્વ ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય ૧ લાખ પૂર્વમાં ૮ પૂર્વીગ ઓછું. ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય ૫૦ લાખ પૂર્વ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) વૈશાખ સુદ ૮ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) વૈશાખ સુદ ૮ ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર પુષ્ય ૧૬૬ મોક્ષગમન રાશિ ૧૬૭ મોક્ષગમન કાળ દિવસના પૂર્વ ભાગે ૧૬૮ મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? | સમેતપર્વતેથી ૧૬૯ મોક્ષગમન વખતનું આસન કાયોત્સર્ગ ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના ૨૩૩.૩૩ ધનુષ ૧૭૧ મોક્ષગમન વખતનો તપ માસક્ષમણ ૧૭૨ ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં ૧૦૦૦ ૧૭૩ ભ૦મોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના પથાર્ધ ભાગે ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ ૪૨૦૦૦ વર્ષ જૂન ૧૦ લાખ કરોડ સાગરોપમ અને ૮૯ પક્ષ ચોથો આરો બાકી રહેતાં ૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ એક દિવસ આદિ કર્ક દીપરત્નસાગરjજી સંકલિત [ 16 ] “શ્રી અભિનંદન પરિચય”

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18