Book Title: Tirthankar 04 Abhinandan Swami Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 17
________________ [તીર્થંકર-૪- અભિનંદન નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૭૭ ભ૦ માં પૂર્વો કેટલો કાળ રહ્યા? અસંખ્યાત કાળ સુધી. ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? અસંખ્યાત કાળ પછી ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર ભ.અભિનંદન પછી ૯ લાખ કરોડ સાગરોપમ પછી ભ. સુમતિનાથ નિર્વાણ પામ્યા ૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું? ..........કોઈ આશ્ચર્ય થયું નથી... ૧૮૧ તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? કોઈ ચક્રવર્તી થયા નથી. ૧૮૨ | તીર્થમાં ક્યા વાસુદેવ થયા? કોઈ વાસુદેવ થયા નથી. ૧૮૩ તીર્થમાં ક્યા બલદેવ થયા? કોઈ બલદેવ થયા નથી. ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? કોઈ પ્રતિવાસુદેવ થયા નથી. ૧૮૫ | ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત: | વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગમહિષી, ૮ ઇશારેંદ્ર અગમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલીંદ્ર અગ્રમહિષી, ૬ ધરણંદ્ર અમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અઝમહિષી, ૪ જ્યોતિષ્ઠ અગમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાય સ્ત્રીંશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦ X ૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય. સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ પાર્શ્વ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, હાઈવે ટચ Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin- 361120] MOBILE +91 9825967397 www.Jainelibrary.org Email - Jainmunideepratnasagar@gmail.com દીપરત્નસાગરાજી સંકલિત [17] “શ્રી અભિનંદન પરિચય”

Loading...

Page Navigation
1 ... 15 16 17 18