Book Title: Terapanthi Natak Author(s): Premchand Yati Publisher: Premchand Yati View full book textPage 9
________________ : ૮ : જે કાંઈ અશુદ્ધ હોય યા કે ઈ પણ રીતે કાંઈ ખોટું લખાયું હોય તેને તેઓ સુધારી લે; કારણ કે આ પુસ્તક કેઈની નિંદા માટે નહિ, પણ સત્ય ઘટના જાહેર કરી સાચા જૈન ધર્મને પ્રચાર કરવા માટે જ રચ્યું છે. આ રીતે વાંચકેને દેશે સુધારી લેવાને જે પરિશ્રમ પડશે, તેની વાંચકેની પાસે હું ક્ષમા માગું છું, અને કહું છું કે આ દૃષ્ટિએ, આ પુસ્તકનું અવલોકન કરાશે, તે હું મારી મહેનત, સફળ થયેલી સમજીશ, ઈત્યલમ. સહી. યતિવર્ય પંડિત પ્રેમચંદજી. –– –– શુદ્ધિ પત્ર. પા. લી. અશુધ્ધ શુધ્ધ. ૨૨ ૫ તેવા સાધુઓને તેવા દિક્ષા લેવા તૈયાર થયેલાઓને. ૨૨ ૧૧ આ સાધુએ આ વેરાગીઓ ૨૧ ૨૦-૨૧ કેરીઓ કાપીને તેની કેરીની હોરી આણેલી ચીરીઓ કરીને ખાય છે ચીરીઓ ખાય છે અને અને રસ કાઢીને પીએ છે. રસ પીએ છે. વઘારીને ખાધી છે ખાધી છે. ૩૫-૨૬-૩૬ ૭–૧૭-૧૭ સાધુએ ગૃહસ્થ ૩૭ - ૨ રાખ નાખીને તે રાખ નાંખેલું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 330