________________
: ૮ : જે કાંઈ અશુદ્ધ હોય યા કે ઈ પણ રીતે કાંઈ ખોટું લખાયું હોય તેને તેઓ સુધારી લે; કારણ કે આ પુસ્તક કેઈની નિંદા માટે નહિ, પણ સત્ય ઘટના જાહેર કરી સાચા જૈન ધર્મને પ્રચાર કરવા માટે જ રચ્યું છે. આ રીતે વાંચકેને દેશે સુધારી લેવાને જે પરિશ્રમ પડશે, તેની વાંચકેની પાસે હું ક્ષમા માગું છું, અને કહું છું કે આ દૃષ્ટિએ, આ પુસ્તકનું અવલોકન કરાશે, તે હું મારી મહેનત, સફળ થયેલી સમજીશ, ઈત્યલમ.
સહી. યતિવર્ય પંડિત પ્રેમચંદજી.
–– ––
શુદ્ધિ પત્ર. પા. લી. અશુધ્ધ શુધ્ધ. ૨૨ ૫ તેવા સાધુઓને તેવા દિક્ષા લેવા
તૈયાર થયેલાઓને. ૨૨ ૧૧ આ સાધુએ આ વેરાગીઓ ૨૧ ૨૦-૨૧ કેરીઓ કાપીને તેની કેરીની હોરી આણેલી
ચીરીઓ કરીને ખાય છે ચીરીઓ ખાય છે અને
અને રસ કાઢીને પીએ છે. રસ પીએ છે.
વઘારીને ખાધી છે ખાધી છે. ૩૫-૨૬-૩૬ ૭–૧૭-૧૭ સાધુએ ગૃહસ્થ
૩૭ - ૨ રાખ નાખીને તે રાખ નાંખેલું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com