________________
| તેરાપંથી નાર | શ્રી તેરાપંથી નાટક
હોદ્દા.
દેહરે. मंत्र जंत्र नहिं औषधी, गुटिका नांहि पती ॥ मरते युगजि वावियो, जीवणदास वती ॥ १ ॥ जीवण शिष्य घमडो हुओ, तसु शिष्य सुन्दर । ज्ञानचंद्र तसु पाटधर, तसु शिष्य फते करंदर ॥ ३ ॥ कनकशिखर तसु शिष्य हुए, यक्तिराज तस पाट । युक्तिशिष्य प्रीतम थयो, कियो नाटक बहु ठाट ॥ ३ ॥ - યતિ જીવણદાસે જનતાને ભ્રમમાં નાંખનારા મંત્ર, જંત્ર, ઔષધી, ગુટીકા પટી ઈત્યાદિ કાંઈ પણ નિર્માણ કર્યા નથી, માત્ર તેમણે ઉપકાર કરવા, શિષ્યવૃક્ષને વાવીને તેને જ ઉછેર્યું હતું, એમની પાટે તેઓશ્રીના શિષ્ય ઘમડે થયા. તેમના શિષ્ય સુન્દરદાસ થયા. તેમના શિષ્ય જ્ઞાનચંદ્ર થયા. તેમના 'શિષ્ય ફતેચંદ્રજી થયા. તેમના શિષ્ય કનકશિખરજી થયા. તેમની પાટે યુક્તિરાજજી થયા. તેમના શિષ્ય પ્રીતમચંદ્ર થયા. એ પ્રીતમચંદ્ર આ અતિશય ઠાઠવાળું તેરાપંથી નાટક રચ્યું છે. ૧-૨-૩
नामावली. १ जीवनजी २ घमडोजी ३ सूदाजी ४ ज्ञानचंद्रजी ५ फतेचंद्रजी ६ कस्तूरचंद्रजी ७ जीवराजजी ८ प्रेमचंद्रजी. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com