________________
ઃઃ
નામાવલી.
(૧) જીવણજી (૨) ધમડાજી (૩) સૂદાજી (૪) જ્ઞાનચંદ્રજી (૫) ફતેચંદ્રજી (૬) કસ્તૂરચંદ્રજી (૭) જીવરાજજી (૮) પ્રેમચંદ્રજી.
॥ अथ तेरहपंथी नाटक लिख्यते ॥
: અહી થી તેરાપ'થી નાટક લખવામાં આવે છે :
સા.
દાહરા.
श्री सिद्धारथ नंदन नमूं, वर्द्धमान जिण चंद | अलिअनि दूरे करै, देव परम आनंद ॥ १ ॥
દેવાને પરમ આનંદ આપનાર, સઘળા વિઘ્નાને દૂર કરનાર અને જૈનશાસનમાં ચંદ્રની માફ્ક શાંતિરૂપી અમૃત વરસાવનાર, એવા શ્રી સિદ્ધાર્થ મહારાજના પ્રિયપુત્ર ભગવાન વ માનદેવને હું અત્યંત પ્રેમ અને આદરથી નમન કરૂં છું. ૧.
5
सुर प्रशस्त जिनराजको इणने कहसुन्दरत्त । केवल हंस ऊपर चढी, प्रणमूं जोडी हत्थ ॥ २ ॥
દેવાએ પણ જેમની સ્તુતિ કરી છે અને તેમણે જેને વિતરાગ માનીને વંદન કર્યું છે, એવા કેવળજ્ઞાન રૂપી ર્હંસ ઉપર બીરાજેલા ભગવાન મહાવીર દેવને, હું અને હાથ જોડીને વંદન કરૂં છુ. ૨.
'वांणी शब्द स्त्री लिंग है, तिणसे मात कहाय ।
ન માનેં તો ઢેલ હૈ, રાજ્ય રાષ્ટ્રò માહિં ॥ શ્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com