________________
જૈન ધર્મના સત્ય સિદ્ધાંતને પ્રકાશ કરે અને સત્ય શું છે, એ જગતને બતાવી આપવું, એ મારે ઉદ્દેશ છે. મારે એ ઉદ્દેશ પાર પાડવા હું વાણુ સાથે (ભાષા સાથે) કીડા કરું છું, અર્થાત વાણીમાં મારા વિચારે દર્શાવું છું. એટલે એક રીતે હું વાણુરૂપી સ્ત્રી સાથે રમણ કરું છું; પણ એમ કરવાથી, મને કશો દેષ લાગતું નથી કારણ કે વાણુને શાસ્ત્ર, કારેએ જગતની માતા કહી છે. માતા સાથે બાળક જેવા પ્રેમથી કીડા કરે છે, તેવી રીતે શુદ્ધ મનથી અને નિષ્કપટપણે હું પણ વાણુથી મારા વિચારને અહીં પ્રકટ કરું છું. જેઓ વાણુને જગતની માતા માનતા ન હોય અને વાણીવિહાર માટે પણ મને દેષ દેતાં હોય, તેમને શબ્દશાસ્ત્ર જેવાની મારી વિનંતિ છે. શબ્દશાસ્ત્રના પ્રમાણે તેમને ભ્રમ અવશ્ય દૂર કરશે. ૩.
सद्गुरुमें समरूं सदां, श्री जिणदत्त सुरिंद। काम पड्यां हाजिर रहो, मेट देउ दुःख कंद ॥ ४
હું ગુરૂ વિના જ્ઞાન પ્રાપ્તિ થાય છે, એવું માનતે. નથી; અને તેથી જ સદગુરૂમાં શ્રદ્ધા રાખીને મારા પવિત્ર સદ્દગુરૂ મહારાજ જિનદત્ત સૂરીશ્વરનું સદા સ્મરણ કરું છું. શિષ્યને કાંઈપણ કામ પડતા હે ગુરુદેવ! આપ મારા આત્મામાં હાજર રહી, મને જ્ઞાનરૂપી પ્રકાશ આપજે અને મારા અજ્ઞાનને અવશ્ય નાશ કરજે. ૪.
देखी जैसी भाखतां, दोष न दीजो मोय । लोक इसी चरचा करै, सांच सराप न होय ॥ ५ ॥
મેં તેરાપંથીઓના આચાર વિચાર જેવા જોયા છે, તેજ પ્રમાણેનું હું અહીં તેનું વર્ણન કરું છું. એ વર્ણનમાં અતિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com