________________
શક્તિ કે મારા પિતાના વિચારો રૂપે હું કશું પણ વધુ ઉમેરતું નથી. ૫.
तेरहपंथी पंथमें, नहीं जैन उपदेश । जैन धर्म निंदावतां, करै दान दयामें क्लेश ॥ ६ ॥
તેરાપંથી સંપ્રદાયમાં જે ઉપદેશ અપાય છે અને ધર્મને નામે જે આચાર વિચાર પળાય છે, તે ઉપદેશ અને આચાર વિચાર, એ ભગવાન મહાવીરે પ્રરૂપેલા જૈન ધર્મને માન્ય નથી; અર્થાત એ આચાર વિચાર અને ઉપદેશ જૈન ધર્મથી ઉલટા છે. તેરાપંથીઓ દયા અને દાનના સંબંધમાં જે ભ્રમ ઉલે કરે છે અને દયા અને દાનને પણ પાપરૂપે જણાવે છે, તેથી ખરેખર જગતભરમાં જૈન ધર્મની બેટી નીંદાજ થવા પામે છે. ૬.
करै जाय कुकर्मकू, छाने लेत छिपाय । तेरहपंथी देखल्यो, पुछांसे नट जाय ।। ७ ।।
તેરાપંથીઓ ભગવાન મહાવીરે નહિ કહેલા એવા કાર્યોનું અર્થાત્ કુકર્મોનું આચરણ કરતાજ જાય છે અને એ કામને છાનામાના છુપાવી દે છે.
भोला जीव मर्म पड्या, रही नहीं सुध बुद्ध । जैन मुनीने देखके, करन लाग जाय युद्ध ॥ ८ ॥
તેરાપંથીઓના ઉપદેશથી ભેળા જેવો બિચારા ભ્રમમાં પડે છે અને તેમની શુદ્ધિ બુદ્ધિને પણ નાશ થાય છે, એટલે પછી તેઓ સત્ય અને અસત્યને ઓળખી શક્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com