________________
૪ ૫ :
નથી અને સુવિહિત જૈન સાધુઓને જોતાંજ, કેમ જાણે તેઓ ભયાનક શત્રુઓ ન હોય; તેમ તેમની સાથે લડાલડી કરવા મંડી પડે છે ! ૮.
तेरहपथ मत खंडन करूं. देव जैन शास्त्रकी साख । तेरहपंथ निर्मूल है, जिल आरणनी राख ॥ ९ ॥
આવા જનશાસનથી વિપરિત તેરાપંથના સિદ્ધાંત અને આચાર વિચારનું હું અહીં ખંડન કરું છું. જૈનશાસ્ત્રોના આધારેજ હું તેરાપંથી સિદ્ધાંતો અસત્ય છે, એમ બતાવી આપું છું, અને જેમ રાખ નકામી છે, તેજ પ્રમાણે તેરાપંથ પણ, નકામે છે; એ સિદ્ધ કરી આપું છું. હું
भीखणजीने निगुरापंथ चलाया इस्का वर्णन. ' શ્રી ભીખમજી નિગરાપંથ તેરાપંથ ચલાવે, તેનું વર્ણન.
प्रथम प्रकर्ण.
પ્રકરણ : ૧ : લું.
હા. वडवुगलेसे विगडे वानरसे वनराय । गामको ठाकुर विगडे, वंस कपूता जाय ।। १ ॥
વાળ અને વડ વચ્ચે કલહ થાય; અને વડ, વાગેળોને હાંકી કાઢે, તે તેથી વાગોળને માથે ભારે સંકટ આવી પડે છે. વનરાજ કેસરી વાંદરાઓ ઉપર ખીજવાય, તે માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com