________________
: ૭મ : વહેરવાં કે તે સાધ્વીઓ પાસે ઉચકાવીને ગામેગામ ફેરવવા પડે, તેમજ વધારે પાત્ર અને વધારે ઉપકરણે રાખવા. આવા કામ તેરા પંથના સાધુઓ કરે છે. હવે ભારત ભરમાં આ તેરા પંથે સિવાય એવા ક્યા સાધુઓ છે, કે જેઓ આવા નિયમ પાળે અને છતાં પોતાના શુદ્ધ સાધુઓ તરીકે ઓળખાવે ? વાંચકોને કદાચિત એવી શંકા હોય, કે આ સંપ્રદાયના સ્થાપક યા સાધુઓએ ભગવાનના વચને ઉત્થાપ્યાં નથી અને દાનદયાનું ખંડન કર્યું નથી, તથા આચાર્યોની વાણીની ચોરી કરી નથી, તે આ શંકાના નીવારણને અર્થે આ સંપ્રદાયના અનુયાયીઓ પાસેથી એમના સંપ્રદાયના પુસ્તક લઈને, પાઠકે તે જોઈ શકે છે. તેમ કરવાથી તેમની શંકા દૂર થશે. કદાચિત કેઈને સાધુના આચાર વિચાર તથા પંચમહાવૃતની પરિક્ષા કરવી હોય, તથા તેરા પંથના શ્રાવકેના આચાર વિચાર ની પરિક્ષા કરવી હોય તે છેડા દિવસ થલી પ્રદેશને પ્રવાસ કરી જુઓ. તે ધીરેધીરે બધી વાતે માલમ પડી આવશે. હુ પણ જ્યારે ૩૨ વર્ષ આ પંથમાં રહ્યો, ત્યારેજ મને પણ સંપ્રદાયમાંનું થોડું થોડું જાણવાનું મલ્યું. આખરે મેં જ્યારે આ પંથમાં ઢગ સિવાય બીજે કાંઈ સાર ન જોયે, ત્યારે આ તેરા પંથમાંથી અલગ થઈને આ પુસ્તક બનાવ્યું. એ પણ એજ ઉદેશથી બનાવ્યું છે, કે અન્ય દેશના ભેળા લેકે, ખાલી ઢગને જોઈને, આ પંથની જાળમાં ફસી ન પડે. એથી પાઠકેને એવી પ્રાર્થના છે. કે તેઓ આ પુસ્તકે જાતે વિચારપુર્વક વાંચે અને પિસ્તાના ઈષ્ટ મિત્રોને વંચાવે, કે જેથી આ પંથના નિયમ અને આચાર વિચારીને તેમને પરિચય થઈ જાય. વાંચકને એ પણ અમારી પ્રાર્થના છે, કે આ પુસ્તકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com