________________
: } ઞ :
(જેન ધર્મથી અજ્ઞાત) લેાકેાને એમણે મેહમા નાખ્યા છે અને એમને એમ સમજાવી દીધુ' છે, કે અગર ભારતવષ માં જૈન સાધુએમાં જો કોઇ શુધ્ધ સાધુઓ હાય, તે એક માત્ર અમે તેરા પંથના સાધુએજ છીએ આથી તમારે જે દાન આપવુ' હાય, તે માત્ર અમનેજ આપવું જોઇએ અમને આપવાથીજ તમને મેક્ષ ફળની પ્રાપ્તી થશે. અમારા સિવાયના બીજા બધા સાધુએ કુગુરૂ અને ખાટા ભેખ ધારી છે, ખસ, બસ, આવી આવી જીઠી નિંદા ઢાંકે રાખીને, ભલા જીવાને ભરમાવી મુકયાં છે અને એમના અંધશ્રદ્ધાળુ શ્રાવકે કહેવા મંડી ગયા છે, કે આખા જગતમાં અમારા સાધુએજ શુદ્ધ સાધુએ છે. આવા શુદ્ધ સાધુ ભારતમાં ખીજા કાઇ છેજ નહી એક ષ્ટિએ આ વાત ખરી છે. કારણ કે એમના પથમાં એવા એવા કામે થાય છે, કે જેમકે ગુરૂ વિના સાધુ થઈ શકાય એવા પંથ ચાલુ કરવા. ગુરૂનિદા અને દેવ નિંદા કરવી, અને બધાની નિંદા કરીને આપણને પોતાનેજમેટા બનાવવા; પંચ મહાવ્રત લેવા છતાં કાચું પાણી પીવુ શાક ભાજી વિગેરે ખાવા, ઈત્યાદિ; આ તે ફક્ત પ્રથમ વ્રતની વાતા થઈ હવે બીજી બાબતે સાંભળે ખીજા વ્રતમાં જીરું ખેલવું, ત્રીજા વ્રતમાં ભગવાનના વચનની ચારી કરવી; કાવ્યેામાંથી તેના રચનારા પૂર્વાચાર્યોના નામે ઉડાવી દઈ ત્યાં પેાતાનાં નામેાગે ઠવી દેવા ચેાથ! વ્રતમાં સાધ્વીઓની સાથે સાધુએએ એકાંતમાં ભેજન કરવું, સાધ્વીઓના મકાનમાંજ સાધુએએ સુવુ સાધ્વીએ પાસે આખા દિવસ સાધુઆએ પેાતાની સેવા કરાવવી, રાતના દસ વાગ્યા સુધી સ્ત્રીને પાતાની પાસે રાખવો વિગેરે, હવે એમનુ પંચમવૃત સાંભળેા, સાધુઓની પાસે મેટામેટા કપડાં હાય; તે પણ એટલા વધારે કપડાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com