________________
: ૫ મ : ભુલે કરી શકે છે ? એ પ્રશ્નના જવાબમાં તે કહેવું જ પડશે, કે એમને ભુલેલા કહેવા સર્વથા મિથ્યા છે. પણ કેવળી અને તિર્થકરે, તથા તેમના પરિપણું અને તેમની શકિતઓ; એ બાબતને કાંઈ પણ વિચાર ન કરતાં, ભીખમજી તે એટલે સુધી લખી ગયા છે, કે અગર કેઈ વ્યક્તિ કેઈ જીવને મારનારાથી બચાવશે તથા અન્ય જળ વસ્ત્રાદિ આપીને દુઃખી જીવનું પિષણ કરશે, તે તે કાર્યો કરનારાને ૧૮ પાપ લાગશે; પણ જે જીવને મારશે તેને ફકત એકજ પાપ લાગશે. આ ઉપરથી વાચકે ! તેલ કરીને જુઓ, કે ભીખમજીએ કયાં સુધી અસત્ય લખી માર્યું છે. તમે વાંચકેએ પણ કોઈ સુત્રમાં એવું લખેલું જોયું છે, યા સાંભવ્યું છે; કે જીવ બચાવનારને ૧૮ અઢાર પાપ લાગે છે અને જીવ મારનારે સત્તર પાપથી બચી જાય છે ? અર્થાત તેને ફક્ત એકજ પાપ લાગે છે ? જે તેરા પંથમાં આવા આવા નિયમ હેય તે પંથના અનુયાયીઓને કઈ પણ જૈન ધમી, એમ કહી શકે છે. કે તે જૈન છે? પણ હજી સુધી તે અમારી મોટા ભાગની જૈન જાતિઓ તે એટલું પણ જાણતી નથી કે દયા દાનને ન માનવાવાળે અને છતાં જૈનમાં ગણનારે તેરા પંથી સંપ્રદાય જનમાં કુટી નીકળે છે. પણ એ વાત એ ખરી છે, કે આ સંપ્રદાય જેન સંઘમાં પ્રગટ થયે છે; એવું જેને જાણી પણ કેવી રીતે શકે; કારણ કે આ તેરા પંથના સાધુ તથા સાધ્વીઓની ભણેલાગણેલાઓની સામે તે ડાળ ગળતી નથી એટલે શિક્ષીત પ્રદેશમાં વસતા જેનોને આવા સંપ્રદાયના અસ્તીત્વની ખબરજ કયાંથી હોય? ફક્ત મારવાડ તથા મેવાડ અને થલી દેશમાં તો એમનું તેરા પંથનું રાજ્ય છે, એમ સમજી લેવું જોઈએ ત્યાંના ભેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com