________________
: ૪ ૧ :
જેટલી હકીકતા લખી છે, તે બધી એવીજ હકીકત લખી છે, કે જે તેરા પંથી સાધુ અને શ્રાવકાના આચાર-વિચારમાં વિદયમાન છે, એ આચાર વિચાર પાળનારાએ તેરા પંથી સાધુ તથા શ્રાવક જૈનના નામથી તે, એળખાય છે, પણ જોવા જઇએ, તે જન ધર્મ ઉપર કલંક લગાડનારા આ તેરા પંથ ધર્મના જૈન સાહિત્યમાં કાંઈ પત્તો પણ નથી. એનુ કારણ એ છે, કે જૈન ધર્માંમાં મૂળભૂત તત્વરૂપે હસ્તી ધરાવતી મુર્તિ પૂજાને તે આ તેરા પથના દાદાગુરૂજ સંવત ૧૭૩૫ માં બંધ કરી ચુકયા છે. હવે રહ્યા જૈન ધર્મના મુળભુત તત્વરૂપે દયા અને દાન. એ બન્ને તત્વાને એ તેરા પથના ઉત્પાદક ભીખમ એ ઉડાવી દીધાં છે. અરે, ઉડાવીજ શું દીધા છે; પણ દયા અને દાન કરવાના કાર્યપરત્વે એવી એવી કુયુકિતઓ વાપરીને તે દવારા તેના વિધ કરી, એમના તેરા પંથવાળાઓને એવા મેાહમાં નાંખ્યા છે; કે હવે કદાચીત કેવળી ભગવાન પણ આવીને તેરા પંથીઓને સમજાવે, તે પણ તે દયાદાનના કાર્ટીમાં ધર્મ છે એમ માને, એ અસ ંભવીતજ છે. એનું કારણ એ છે કે તેરા પથના સ્થાપક અને આચાર્યાએ તિર્થંકર ભગવાન ઉપરજ દશ ઢાષા ઠોકી બેસાડયા છે અને તેમણે કહી દીધુ છે. કે ભગવાને પણ ભુલા કરી છે. એટલુજ નહી પણ તિર્થંકર મહાવીર સ્વામીએ, જે વરસીદાન આપ્યું હતુ; તેના સંબધમાં પણ તેરા પંથી ગુરૂઓએ એમ કહી દીધુ છે. કે મહાવીર ભગવાને જે કે વરસીદાન આપ્યું હતું, તેના પરિણામરૂપે ભગવાનને બાર વરસ દુઃખ પડયું હતું. હવે કહેા વાંચકે તિથ‘કરા, કે જેઓ ગૃહસ્થપણામાંજ ત્રણ જ્ઞાનના ઘણી હાય છે અને સાધુ અવસ્થામાં જેમને ચાર જ્ઞાન પ્રાપ્ત થાય છે; તેએ શુ કદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com