________________
: ૩ મ : ખાનગી સરકયુલર તરીકે, આ પુસ્તક સરકયુલેટ કરવામાં આવ્યું છે. સભાસદોની સંખ્યાને ધ્યાનમાં લઈ, આ પુસ્તક ટાઈપ ન કરાવતાં, અથવા હસ્તલેખીત સરકયુલર રૂપે સભાસદોમાં ન ફેરવતાં તે છાપેલા ખાનગી સરકયુલર રૂપે, સભાસદમાં સરકયુલેટ કરવામાં આવ્યું છે.
આશા છે, કે આ પુસ્તક બધા જૈન સંપ્રદાયને એકત્ર કરવા, તેમનામાં પરસ્પર બંધુભાવ વધારે, અને ભગવાન મહાવીરના ઉચ્ચ સિદ્ધાંતે, જેવાં કે દયા દાન ઇત્યાદિને જનતામાં પ્રચાર કરો, અને માનવ કલ્યાણને મહાન જૈન હેતુ સાધ્ય કરે અને એ રીતે આર્ય સભ્યતાનો કે જગતભરમાં વગાડવાની સભાસદોને પ્રેરણું થાય, એ પંથે સભાસદ ભાઈઓને આગળ વધારશે. તેમ થતાં સભાસદ તરીકેને મારે પરિશ્રમ હું સફળ થયેલો સમજીશ.
લી. ડી. યુ. શાહ (સુરત)
ભૂમિકા. આપ વાંચકેની સેવામાં, હું મારી આ તેરહ પંથી નાટકની જે પુસ્તીકા રચીને, ભેટ કરું છું, તે ગ્રંથની બાબતમાં, મારે એ કહી દેવું આવશ્યક છે, કે પાઠકે આ ગ્રંથને વાંચે અને વિચારે, પણ તેમ કરતી વખતે તેઓ એમ ન માની લે, કે આ તેરા પંથમાં હસ્તી ધરાવે છે, એવું જણુંવતી આ ગ્રંથમાં જે નવી નવી વાત જણાવી છે, તે એવી છે, કે જે કદી કેઈએ જોઈ નથી કે સાંભળી, નથી; તે પછી એ વસ્તુઓ અસ્તીત્વમાં હોય, એ શી રીતે બની શકે. પરંતુ હું જણાવું છું કે એમાં જણાવેલી બધી વાતે તદન ખરી
છે. મે મારી બુદ્ધિથી કેઈ નવી વાત બનાવી કાઢી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com