________________
ફકત સભાસદો પ્રત્યે જાહેર નિવેદન,
આ જાહેર નિવેદનથી જણાવવાનું કે યતિવર્ય પ્રેમચંદજી મુકામ રતનગઢ, એમણે લખેલા તેરાપંથી નાટકનું આ ગુજ રાતી ભાષાંતરપાના ૧ છ થી ૮ % સુધી મુંબઈ ખાતે શ્રી. વિશ્વાનર પ્રી. પ્રેસ ૧૬૩ પાંજરાપોળ રેડમાં છપાયા છે.. અને લખાણના પાના ૧ થી ૩૨૦ સુધી સુરત ખાતે છપાવીને તે પુસ્તક અમે આજરોજ સુરત ખાતે ફક્ત સુરત શહેરનાજ સભા સંદેમાં ખાનગી રીતે ફેલાવા માટે સરકયુલેટ કર્યું છે.
આ પુસ્તકમાં થયેલી ભુલો સુધારવા શુદ્ધિ પત્રક મુકયું છે. તે સિવાય પણ બીજી ભૂલ રહી ગઈ હોય, એ સંભવીત છે. માટે આ પુસ્તક મુળ હિંદી પુસ્તથી, જ્યાં જેટલે અંશે જુદું પડતું હોય, ત્યાં તેટલે અંશે, તથા બધીજ બાબતમાં, મુળ પુસ્તકને જ; સભાસદોએ પ્રમાણભુત માનવાનું છે. મુળ પુસ્તથી આ તરજુમે, જેટલે અંશે અસત્ય અથવા ગેરસમજ ભર્યો હોય, ત્યાં ત્યાં તેટલે અંશે, આ તરજુમે રદ થયેલે સમજ.
જેન ધર્મને લગતાં, જુના પુસ્તકે, તૈિયાર કરી છપાવી, તે ફકત સુરત શહેરના સભાસદમાંજ, ખાનગી પ્રચાર માટે, સરકયુલેટ કરવા, એ રીતની અમે વ્યવસ્થા કરી છે. અને ઉદ્દેશ એ છે, કે એથી બધા જૈન સંપ્રદાયે એક બીજાને ઓળખી શકે અને બધા જન સંપ્રદાયમાં પરસ્પર પ્રેમ અને બંધુત્વની ભાવના ખીલે. આર્થિક સંજોગોને અનુસરીને, આ યેજના ફકત સુરત શહેર પુરતી અને તે પણ ફક્ત સુરત શહેરના સભાસદે પુરતી જ રાખવામાં આવી છે અને સભાસદે માં, તેમના ખાનગી અને વ્યક્તિગત ઉપયોગ માટે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com