________________ N : નવી પેઢીને વિજ્ઞાનવાદની અંજામણી-છાયામાંથી છોડાવવા શ્રદ્ધાને શાસ્ત્રાનુસારી બનાવવા શ્રી જમ્બુદ્વીપનું કેલમાપ પ્રમાણે 47I x ૪૭છું મેડલ તૈયાર થઈ રહેલ છે પાલીતાણા ગિરિરાજની તળેટીમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે, શ્રદ્ધાળુ ભાગ્યશાળીઓને લાભ લેવા વિનંતી છે સાથે સાથે... આખા ભારત ભરમાં પ્રથમવાર સાત હાથ પ્રમાણુ કંચન વણી શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ | મૂળ નાયક તરીકે ' અને 21 ફુટના મંગળ તોરણ પરિકર માં વણુ પ્રમાણે વર્તમાન ચોવીસી તથા ઇતિહાસમાં સર્વ પ્રથમવાર ( 9 ફુટના ચોવીશીવાળા શ્રી મનોરથ ક૯૫દૃમ પાર્શ્વનાથ જેના પરિકરમાં 24 વિશિષ્ટ-તીર્થોના નાયક ( શ્રી પાર્શ્વનાથ પ્રભુ ભેંયરામાં પધરાવાશે. શ્રી મહાવીર પરમાત્માના અદ્ભુત શિ૯૫કળાસમૃદ્ધ 111 ફુટ ઉચા શિખરવાળા જિનાલયના નિર્માણમાં ઉદાર હાથે લાભ લેવા સહુને વિનતિ છે. વધુ માહિતી માટે છાપેલી પત્રિકા મેળવે આગમ મંદિર પાસે | નિવેદક તળેટી | શ્રી વર્ધમાન જૈન પેઢી ભાથાખાતા પાછળ પાલીતાણા 364270 પાલીતાણા