Book Title: Swadhyaya Kala 03
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jina Aradhana Mandal Bhachau

View full book text
Previous | Next

Page 49
________________ એકો ગર્ભસ્થિતો જાત, એક એકો વિનફ્લ્યુસિ || ૩૮ || || ૩૯ || તથાપિ મૂઢ ! પત્યાદીનુ, કિં મમત્વેન પશ્યસિ ? II ૩૬ || પાપં કૃત્વા સ્વતો ભિન્ન, કુટુમ્બે પોષિત ત્વયા । દુ:ખ સહિષ્યસે તેન ભ્રાન્તોઽસિ હા મહાન્તરે ?॥ ૩૭ ॥ ચલ સર્વ ક્ષણાર્ વસ્તુ, દૃશ્યતેઽથ ન દૃશ્યતે । અજરામરવત્ પાપં, તથાપિ કુરુષે કથમ્ સપ્તધાતુમયે શ્લેષ્મ-મૂત્રાદ્યશુચિપૂરિતે । શરીરકેડપિ પાપાય, કોડયું શૌચાગ્રહસ્તવ ? શારીરમાનસૈદુ:ખૈ-બહુધા બહુદેહિનઃ । સંયોજ્ય સામ્પ્રતં જીવ !, ભવિષ્યસિ કથં સ્વયમ્ || ૪૦ || ધર્મ ન કુરુષે મૂર્ખ !, પ્રમાદસ્ય વંશવદઃ । કલ્પે હિ ત્રાસ્યતે કસ્ત્વાં, નરકે દુઃખવલમ્ ॥ ૪૧ || કન્ધરાબહપાપામા, ભવાન્ધી યદ્યધોગતઃ । ક્વ ધર્મરજ્જુસંપ્રાપ્તિઃ, પુનરુચ્છલનાય તે દુઃખપેડત્ર સંસારે, સુખલેશભ્રમોપિ યઃ । સોડપિ દુઃખસહસ્રણા-નુવિદ્વોડતઃ કુતઃ સુખમ્ ? ।। ૪૩ || દુઃખિતાનખિલાઞ્જન્સૂનુ, પશ્યતીહ યથા યથા । ॥ ૪૨ ॥ તથા તથા ભવસ્યાસ્ય, વિશુદ્ધાત્મા વિજ્યતિ ॥ ૪૪ || સંસારાવર્તનિર્મગ્નો, ઘર્ણમાનો વિચેતનઃ । અધ એવ જનો યાતિ, નિકટેઽપિ તટે હહા ॥ ૪૫ || તિર્યંન્ગોયં યથાચ્છિ, નઘાઃ સ્યાત્ પારગઃ સુધીઃ | ભવસ્થાપિ તથોત્સર્ગા-પવાદકુશલો મુનિઃ || ૪૬ || ૯૭ એભિઃ સર્વાત્મના ભાવૈ-ભાવિતાત્મા શુભાશયઃ | કામાર્થવિમુખઃ શૂરઃ, સુધર્મેકરતિભવેત્ ઇતિ તત્ત્વોપદેશૌઘ-ક્ષાલિતામલમાનસઃ । નિર્દેન્દુ ઉચિતાચારઃ, સર્વસ્યાનન્દદાયકઃ સ્વસ્વરૂપસ્થિતઃ પીત્વા, યોગી યોગરસાયનમ્ । નિઃશેષક્લેશનિમુક્ત, પ્રાપ્રોતિ પરમં પદમ્ • ૧. .. ૩. ૪. ૫. ૬. ૭. || ૪૭ || ॥ ૪૮ || ॥ ૪૯ || • સાધુમર્યાદાપટ્ટક . આચાર્યશ્રી હીરવિજયસૂરિના ફરમાનરૂપ મુનિયોગ્ય નિયમો તથા બોલો છતે યોગે હમેશાં જિનમંદિરે દર્શન કરવા જવું. હમેશાં (ઓછામાં ઓછી) એક નવકારવાળી (બાધાપારાની) ગણવી. હમેશાં-પ્રતિદિવસ મોટાની સેવા-ચાકરી કરવી. છતી શક્તિએ હમેશાં દિવસમાં એક ગાથા અથવા છેવટે એક પદ પણ નવું ભણવું. પડિક્કમણું ઠાયા પછીથી લઈને ઈચ્છામો અણુસ્પ્રિં’ સુધી અર્થાત્ છ આવશ્યક પૂરાં થતાં સુધી (૧), આહાર કરતાં (૨), ઉધિ શીખેનું પડિલેહણ કરતાં (૩) અને માર્ગે ચાલતાં (૪) આ ચાર કાર્યો કરતાં બોલવું નહીં. હમેશાં દિનપ્રત્યે એક હજાર ગાથાનો સ્વાધ્યાય કરવોગણવી. (નાનાં મોટાં થઈને) પાતરા ૭ ઉપરાંત રાખવા નહીં. ૯૮

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52