Book Title: Suyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ , , , , , , , , , , ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 0000000000 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 . 0 ૦ ૦ 0 0 ૦ 0 0 0 0 બંધનમુક્તિનો સંદેશ સિદ્ધાચલ તીર્થાધિરાજની શીતલ છાયા, શ્રી રામચંદ્રસૂરિરાજ સમુદાયની = વર્ધિષ્ણુ નિશ્રા, ૧૪-૧૪ સૂરિવરો, શતાધિક સાધુ, ૪૫૦ જેટલા સાધ્વીજી અને (૩૫00 આરાધકોનું ઐતિહાસિક ચાતુર્માસ, વર્તમાનકાળના મૂર્ધન્ય પ્રવચનકાર, બુલંદ અવાજના સ્વામી, અખૂટ ઉક્તિઓ અને અકાઢ્ય યુક્તિઓથી સભર આગમ || - આધારિત પ્રવચનધારા, રોજ સવારે ૧૦ના ટકોરે થતો “બુક્ઝિઝ' - બોધ પામો | - નો આપ્તનાદ, આત્માને જગાડી બંધનને જાણી તોડવાનો હિતોપદેશ. સૈકાઓ પહેલા દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુ અને શ્રી સુધર્માસ્વામીજી વચ્ચે કે : તેમજ શ્રી સુધર્માસ્વામીજી અને શ્રી જંબુસ્વામીજીવચ્ચે થયેલ સંવાદ.. સૂરિવરોની :) કે પરંપરાએ અમ સુધી પહોંચ્યો... અમે ય એ સંવાદના એક પાત્ર બન્યા. આ ; યોગ્યતાની ખીલવટ વધતી વધતી અમને ય પ્રભુવીરમય બનાવે, બંધન-મુક્તિના : માર્ગે ! એ જ એક અભિલાષાથી આનું પ્રકાશન કરવામાં અલ્પ નિમિત્તભૂત બન્યા : છીએ. પરમોપકારી વર્ધમાનતપોનિધિ પૂ. આ. શ્રી. વિજય ગુણયશસૂરીશ્વરજી | મહારાજ તથા પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી. વિજય કીર્તિયશસૂરીશ્વરજી : * મહારાજનો ઉપકાર ઝીલીને રાજનગર-અમદાવાદ નિવાસી સ્વ. શ્રી શનાભાઈ ચંદુલાલ દલાલ- સ્વ.સવિતાબેન શનાલાલ દલાલ = સ્વ.શ્રી રસિકલાલ શનાભાઈ દલાલ- સ્વ.શ્રી ભરતભાઈ શનાલાલ દલાલ શનાભાઈના સુપુત્રી સ્વ. ભારતીબેન ક સર્વ સ્વજનોના આત્મશ્રેયાર્થે તેમજ પરિવારના તપસ્વીઓના તપ-અનુમોદનાર્થે - અ. સી. રશ્મીબેન નિતીશભાઈ દલાલ | સ્વ. પ્રેમચંદભાઈ માણેકલાલ ૧૦૪૧ સળંગ આયંબિલ કરી બૅરીસ્ટરના આત્મશ્રેયાર્થે * સ્મૃતિમંદિર પ્રતિષ્ઠા મહોત્સવને | શ્રીમતી તારાબેન પ્રેમચંદભાઈ, : અર્પણ કરેલ. વર્ધમાનતપ-૬૫ ઓળી હસમુખભાઈ-ચંદ્રકાન્તભાઈ-મયૂરભાઈ શ્રીમતી મીનાબેન ભરતભાઈ દલાલ શ્રીમતી પ્રજ્ઞાબેન રસિકલાલ દલાલની વિવિધ આરાધનાઓ નિતીશ શનાલાલ દલાલ E નિરવ-અ.સો. હીના, સુજલ-અ.સૌ. જેસલ, વૈશલ, વર્ષિલ, સીમરન, આશ્મન 0 ooo ૦ ૦ ૦ ૦ ૦ 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 o o o o o o o o o o o Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 296