Book Title: Suyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 296
________________ આ તો જાઈ ! સ્વયંસંબુદ્ધ પરમાત્મા મહાવીરદેવને લોકાંતિક દેવોએ કલ્પ સાચવવા “સુનાદિ’ કહી બોધ આપ્યો. છદ્મસ્થ, પ્રભુ મહાવીર મહારાજાએ ચંડકૌશિક સર્પને “સુન્સ યુન્સ'ના અમૃત વચને બોધ આપ્યો. એ જ પ્રભુએ કૈવલ્ય બાદ ગૌતમ-સુધર્માદિ મહામુનિઓને ‘ગુજ્જાફા' આગમપદ દ્વારા બોધ આપ્યો. બોધની મહત્તા કેટલી–તે આના ઉપરથી સહેજે સમજી શકાય છે. - પ્રભુ વીરની આ આગમ પ્રસાદી જંબુસ્વામીજીને મળીસૂરીશ્વરોની પરંપરાએ આપણા સુધી આવી. અનંત અનંત પુણ્યોદયે જ પ્રાપ્ત થાય તેવાં આ વચનો આપણને સાંભળવા મળી. રહ્યાં છે - તો આપણું સૌભાગ્ય કેવું ? | ‘આતમ જાગો !'ની આસ ધુનીનો આલાપ છેડતાં આ પ્રવચન પુસ્તકનાં દસે પ્રવચનો સુતેલા આતમરામને જગાડવા સુસમર્થ છે. આપણાં સૌભાગ્યનું વધામણું અહીં મહેરામણ બની છલકાઈ રહ્યું છે. ચાલો ! એની મોજ માણીએ. પ્રવચનપ્રભાવક ગ્રંથમાળા Me AlI/II HSurtiitals (079) 25352072 | NOTir/ Educomelanda For Perial Use Only સુહમા gamelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296