________________
ફીકર બનશે એમાં સંદેહ નથી. વિદ્યાર્થી એ ઘણું લાંબા સમયથી આવી ભાવાનુવાદની રાહ જોઈ રહ્યા હતા, તે તેમને પ્રાપ્ત થવાથી અભ્યાસની દિશા સરલ અને સુગમ બનશે એમ લાગે છે. ખરેખર આ પુસ્તક વ્યાકરમાં પ્રવેશ કરનાર બોલજોને વ્યાકરણ વિષયને અવધ કનવામાં સાર્થક બનશે એમાં કઈ શંકા નથી. - પૂજ્યશ્રીએ પોતાના વિદ્યાથી લાલ દરમ્યાન તૈયાર કરેલ છે પ્રથમ ભાગ પૂર્વે પ્રકાશિત કરેલ છે. જેને બાકી રહેલ તિવિભાગ પ્રકાશિત કરવામાં આવે છે, જેની સાથે સંપૂર્ણ વ્યાકરણનો ગૂજર ભાવાનું સાદ પૂર્ણ કરેલ છે. આ ગ્રન્થના રચયિતા પૂજ્યશ્રીએ વ્યાકરણ પીવાઓ માટે આવું અપૂર્વ સાધન સમપી જ્ઞાનભક્તિને પ્રદર્શિત કરેલ છે. આશા રાખીયે કે વ્યાકરણના અભ્યાસીઓ આને સુંદર લાભ લે એજ શુભેચ્છા.
આ પ્રસ્તુત ગ્રખ્યના મુણકાર્યની પ્રેરણું આપનાર તથા આર્થિક સહાયકોને સદુપદેશ આપનાર ૫. 3. ભક્તિપણે વાતવ્યમૂર્તિ વિનવવંત મુનિરાજ શ્રીવિવેકવિજયજી મ. સા. ને પણ આ સ્થળ યાદ કરી અમારા આ કાર્યમાં સંપૂર્ણ પણે સહાયક બનેલ છે. એ માટે અમે તેઓશ્રીના અત્યન્ત આભારી છીયે.
અંતે આ ગ્રન્થમાં ગૂરભાષાનું વાદમાં કર્તા પૂ આચાર્યશ્રીને આંખની ઘણી તકલીફના કારણે તથા પ્રેરશ થી કઈ ભુલ રહી જવા પામી હોય તે અભ્યાસી વર્ગ તેને કાવ્ય ગમગી સુધારી લેવા હાર્દિક વિનંતિ છે.
પ્રકારાક