________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૧૪૫ ]
[ છઠું અધિકરણ કારક]
क्रियाऽऽश्रयस्याऽऽधारोऽधिकरणम् ।। २-२-३० ॥
ક્રિયાના આશ્રયરૂપ કર્તાને કે કર્મને જે આધાર હોય તેને અધિકરણ કહેવાય છે. રે માર્ક્સ = સાદડી ઉપર બેસે છે. અહિં કર્તાને બેસવાને આધાર કટ-સાદડી છે, તથા ચાલ્યાંતકુન vસ = થાળીમાં ચોખા રાંધે છે. અહિં ચોખારૂપ કર્મનું આધાર થાળી થયું છે, તેથી કટ અને થાળી રૂ૫ અધિકરણને “સર્જધાને [૨-૨-૧૧] એ સૂત્રથી સપ્તમી વિભકિત થઈ છે.
[ઈતિ પકારક પૂર્તિ]
[ રૂરિ મારા ] ॥ इत्याचार्य श्री हेमचन्द्रविरचिते सिद्धहेमशब्दानुशासने श्रीविजयमहिमाप्रभसूरिकृत-बालवबोधिनीवृत्तेः
___ द्वितीयाऽध्यायस्य द्वितीयपादः ॥ मूलार्कः श्रूयते शास्त्र, सर्वकल्याणकारणम् । अधुना मलराजस्तु, चित्रं लोकेषु गीयते ॥६॥
ભાવાર્થ : મૂળ નક્ષત્રને સૂર્ય જ્યોતિષ શાસ્ત્રમાં સર્વ મંગલનું કારણ સંભળાય છે. પરંતુ આશ્ચર્યની વાત છે, કે હમણાં તે લેકમાં મૂલરાજ રાજન શબ્દનો ચંદ્ર એવો અર્થ થતો હોવાથી, મૂલનક્ષત્રને ચંદ્ર કલ્યાણકારી કહેવાય છે. વસ્તુસ્થિતિએ તે મૂલરાજ એટલે મૂળરાજ નામના રાજાનું વર્ણન છે.
૧૦