Book Title: Siddha Hemchandra Dhatupath
Author(s): Hitvardhanvijay
Publisher: Kusum Amrut Trust

View full book text
Previous | Next

Page 196
________________ આગામી પ્રકાશનો સર પૂર્વનો ા - રૂ (હિન્દી) બે ભાગ પૂર્વે પ્રકાશિત થઇ ચૂક્યાં છે, સચિત્ર છે અને તેણે દક્ષિણ અને મધ્યભારતના જૈન સંઘોમાં અપૂર્વ આદર મેળવ્યો છે. હવે આ જ ગ્રંથનો ત્રીજો ભાગ તૈયાર થઇ રહ્યો છે. તેમાં ૨૫ થી વધુ રળિયામણાં પેન્સિલ ચિત્રો સાથે દૃષ્ટાંત નં. ૧૦૧ થી ૧૨૦ પ્રગટ થશે. કેટલાંક પૂર્વજન્મો - ૧ થી ૮ જે પુસ્તક શ્રેણિએ પૂરા જૈન સંઘમાં અભૂતપૂર્વ લોકચાહના મેળવી છે અને લોકોપકાર પણ કર્યો છે તેવી આ શ્રેણિના અત્યાર સુધી ૧ થી ૬ ભાગ પ્રગટ થયાં છે. જે હવે અપ્રાપ્ય છે. પૂર્વ પ્રકાશિત છ એ છ ભાગ તેમજ નવા લખાયેલાં ૭ અને ૮ મો ભાગ સંપૂર્ણ મલ્ટી કલ૨માં ટોટલ ૧૨૫ જેટલાં હેન્ડ પેઇન્ટ ઓઇલ પેંટ કલર ચિત્રો સાથે હવે પછી પ્રગટ થશે. 192 સિદ્ધ-હેમન્ત્રધાતુપાઠ: {

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200