________________
આગામી પ્રકાશનો સર પૂર્વનો ા - રૂ (હિન્દી)
બે ભાગ પૂર્વે પ્રકાશિત થઇ ચૂક્યાં છે, સચિત્ર છે અને તેણે દક્ષિણ અને મધ્યભારતના જૈન સંઘોમાં અપૂર્વ આદર મેળવ્યો છે.
હવે આ જ ગ્રંથનો ત્રીજો ભાગ તૈયાર થઇ રહ્યો છે. તેમાં ૨૫ થી વધુ રળિયામણાં પેન્સિલ ચિત્રો સાથે દૃષ્ટાંત નં. ૧૦૧ થી ૧૨૦ પ્રગટ થશે.
કેટલાંક પૂર્વજન્મો - ૧ થી ૮
જે પુસ્તક શ્રેણિએ પૂરા જૈન સંઘમાં અભૂતપૂર્વ લોકચાહના મેળવી છે અને લોકોપકાર પણ કર્યો છે તેવી આ શ્રેણિના અત્યાર સુધી ૧ થી ૬ ભાગ પ્રગટ થયાં છે. જે હવે અપ્રાપ્ય છે.
પૂર્વ પ્રકાશિત છ એ છ ભાગ તેમજ નવા લખાયેલાં ૭ અને ૮ મો ભાગ સંપૂર્ણ મલ્ટી કલ૨માં ટોટલ ૧૨૫ જેટલાં હેન્ડ પેઇન્ટ ઓઇલ પેંટ કલર ચિત્રો સાથે હવે પછી પ્રગટ થશે.
192
સિદ્ધ-હેમન્ત્રધાતુપાઠ: {