Book Title: Shrutsagar Ank 2012 09 020
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.૨૦૬૮-દિ. કોબા તીર્થ પર્યુષણપર્વની આરાધના માટે પઘાણે!પઘાણે! પધારો! જય જીનેન્દ્ર સાથે જણાવવાનું કે રાષ્ટ્રસંત મહાન શાસન પ્રભાવક આચાર્ય ભગવંત શ્રી પધસાગરસુરીશ્વરજી મહારાજા, જાપમગ્ન આચાર્ય ભગવંત શ્રી અમૃતસાગરસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.જ્યોર્તિવિદ આચાર્ય શ્રી અરૂણોદયસાગરસૂરીશ્વરજી મ.સા., ગણિવર્ય શ્રી પ્રશાન્તસાગરજી મ.સા., તથા આદિ મુનિવરોના પાવન સાનિધ્યમાં શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના માટે પધારવા વિનંતી છે. 'પષણ પર્વ પ્રારંભ. It.૧૨ ૧૨ થી ll.૧૯ : ડાર # પ્ર.ભાદરવા વદ-૧૧ તા.૧૨-૯-૧૨ થી તા.૧૯-૯-૧૨ સુધી આઠેય દિવસ સવારે ૯.૦૦ કલાકે પર્યુષણ પર્વની વ્યાખ્યાનશ્રેણી * પ્ર.ભાદરવા વદ ૧૩ તા.૧૪-૯-૧૨ ના રોજ સવારે ૯.૦૦ કલાકે વ્યાખ્યાન સમયે કલ્પસૂત્ર વહોરાવવાની કલ્પસૂત્ર પૂજન વગેરેની બોલીઓ બોલાશે. * પ્રભાદરવા વદ ૧૪ તા.૧પ-૯-૧૨ ના રોજ કલ્પસૂત્ર વાંચન. # પ્ર.ભાદરવા વદ અમાસ તા.૧૬-૯-૧૨, સવારે ૯-૦૦ કલાકે શ્રી મહાવીર સ્વામી ભગવાનનું જન્મ વાંચન, ૧૪ સુપનની બોલી તથા પારણાના ચઢાવા બોલાશે. જન્મ વાંચન સવારે થશે. આ દિવસે ગુરૂ ભગવંતને બારસાસૂત્ર વહોરાવવાની બોલી તથા બારસાસ્ત્રના ચિત્ર દર્શનની બોલીઓ બોલાશે. આ દિવસે રાત્રે ૯.૦૦ કલાકે જિનાલયમાં પ્રભુભક્તિનો કાર્યક્રમ પણ રાખેલ છે. * દ્વિતીય ભાદરવા સુદ ૪ તા.૧૯-૯-૧૨ આચાર્ય ભગવંતને બારસાસૂત્ર અર્પણ, બારસાસ્ત્રનું વાંચન તથા ચિત્રદર્શન. જ સાંજનું પ્રતિક્રમણ દરરોજ સાંજે ૭.૦૦ કલાકે * ચૌદસનું પ્રતિક્રમણ સાંજે ૬.૦૦ કલાકે તેમજ સંવારી Íતિકમણ તા.૧૯-૯-૧૨ ના રોજ બપોરે ૩.૦૦ કલાકે ભણાવાશે. * દરરોજ સવારે પ્રક્ષાલ પૂજા તથા કેશર પૂજાના ચઢાવા ૭.૦૦ કલાકે બોલાશે. * સાધ્વીજી મ. સા.ના ઉપાશ્રયમાં બહેનોનું પ્રતિક્રમણ દરરોજ સાંજે ૭.૦૦ કલાકે. * પર્યુષણ પર્વમાં એકાસણાં-બિયાસણાં-આયંબિલ દરેકે કરવાનું અવશ્ય છે. તેની વ્યવસ્થા ભોજનશાળામાં કરેલ છે. તો લાભ લેવા વિનંતી છે. ગજ પર્યુષણના નવે દિવસ પ્રભુજીની ભવ્ય અંગરચના થશે તો દર્શનનો લાભ લેવા વિનંતી છે. લી. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા ટ્રસ્ટ પરિવાર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36