Book Title: Shramanopasak Ambad Parivrajak Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 1
________________ શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલ શ્રમણેાપાસક અંખડ પરિવ્રાજક [શ્રી ગૌતમ અને ભ૦ શ્રી મહાવીરના સંવાદ ] શ્રમણ ભગવાન્ શ્રી મહાવીરદેવે ત્રીસમુ વર્ષોં-ચતુમાંસ વાણિજ્યગ્રામમાં વ્યતીત કર્યું.ચતુર્માસ પૂરું થયે તેઓશ્રી શ્રાવસ્તી આદિ નગરામાં વિચરતા વિચરતા પાંચાલ દેશ તરફ પધાર્યા અને કામ્પિલ્યપુરની બહાર સહસ્રામ્રવનમાં વાસ કર્યાં. ૨૬૨ ] કા‚િપુરમાં અંખડ નામના બ્રાહ્મણુ પરિવ્રાજક સાતસા શિષ્યાને ગુરુ રહેતા હતા. અંખડ અને તેના શિષ્યા ભ૦ મહાવીરના ઉપદેશથી જૈનધર્મના ઉપાસક અન્યા હતા. પરિવ્રાજકના બાહ્ય વેષ અને આચાર ાવા છતાં પણ તે શ્રાવકાને પાળવા યાગ્ન વ્રત-નિયમે પાળતા હતા. કાસ્પિલ્યપુરમાં ઈન્દ્રભૂતિ-ગૌતમે અ’ખડના વિષયમાં જે વાતા સાંભળી, તેથી ઇન્દ્રભૂતિ–ગૌતમનું હૃદય સશંક હતું. તેમણે ભગવાનને પૂછ્યું કે-ભગવન્ ! ઘણા લેાકા એમ કહે છે અને પ્રતિપાદન કરે છે કે-અબડ પરિવ્રાજક કોમ્પિલ્યપુરમાં એક જ વખતે સે ઘરેનું ભાજન કરે છે અને સે ઘરમાં રહે છે, તે તે કેવી રીતિએ ? ભ॰ શ્રી મહાવીર-ગૌતમ! અબડના વિષયમાં લેાકેાનું તે કહેવું યથાર્થ છે. શ્રી ગાતમ-ભગવન્ ! તે કેવી રીતિએ ? ભ૦ શ્રી મહાવીર-ગૌતમ ! અંખડ પરિવ્રાજક વિનીત અને ભદ્ર પ્રકૃતિના પુરુષ છે. તે નિર ંતર છટ્ઠ-છઠ્ઠના તપ કરી સખ્ત તાપમાં ઊભા રહી આતાપના લે છે. આ દુષ્કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4