________________
૩૬
શ્રાદ્દગુણ વિવરણ.
માન્યતા છે. તે શાસ્ત્રાકત રીતિએ પ્રયત્ન કરતાંજે દ્રવ્ય મળે તેનાથી સ તાષમાનવા
ચેાગ્ય છે.
તેથી
આ ગ્રંથમાં આગળ આપેલા ધનશ્રષ્ઠિના દ્રષ્ટાંતથી આ વાત સિદ્ધ થાય છે, • લક્ષ્મી: પુણ્યાનુસાળિી એ યથાજ છે.
“વાનાનુસારિણી નીત્તેિ:”— કીર્તિ દાનને અનુસારે થાય છે. આ સંખ’ધમાં જણાવવુ જોઈએકે કેટલાએક ગૃહસ્થા પેાતાને ત્યાં કોઇના ધર્માદાના પૈસા જમે હાય, અથવા પોતે ધર્માંદા નિમિત્તે કાઢયા હોય તે ન વાપરતાં પોતાને ત્યાં જે જમે રાખ્યા હાય તે પૈસાથી કાઇ દાનાદ્દિ કાય કરી પેાતાની કીર્ત્તિ થાય તેવુ ઇચ્છે છે તે ચૈાગ્ય નથી; આવા દાનાદિક અવસરે પણ ન્યાયનુ' અવલ’બન કરી યથાતથ્ય જણાવવુ ચેાગ્ય છે. કારણ કે કપટથી દાન કરતાં જ્યારે કપટ ખુલ્લુ થાય છે ત્યારે દાન કરનારની કીર્ત્તિને બદલે અપકીત્તિ થાય છે. પેાતાના પૈસાનું દાન કરવાને અવસરે કીર્ત્તિની ઈચ્છા રાખ્યા વિના શુદ્ધપાત્રમાં શુદ્ધદ્રવ્ય અને શુદ્ધભાવથી દાન કરવું ચેાગ્ય છે. આ પ્રમાણે કરેલા દાનથી ચેાગ્ય કીર્ત્તિ` ફેલાયા વગર રહેશે નહી. કર્મને અનુસારે કાર્ય કરવાની બુદ્ધિ થાય છે. જેમ કોઇ માણસને અમુક વસ્તુથી લાભ થવાના હાય તેા તેને તે વસ્તુના વેપાર કરવાની ઇચ્છા થાય, અને તેમાં પ્રવૃત્તિ કરતાં તે વસ્તુ તેને મળી આવી દ્રવ્યના લાભ થાય, આ ઠેકાણે અમુક વસ્તુને વેપાર કરવા રૂપ જે બુદ્ધિ થઇ તે પૂર્વીકૃત કન અનુસારે થઇ; તેમજ “ તાદશીનાયતેવુદ્ધિયાદશી ાવિતવ્યતા ” જેવુ કા થવાનુ હાય તેવી પ્રવૃત્તિ કરવાની અભિલાષા થાય છે. આ સબધમાં વાલ્મિક રામાયણમાં ક્યું છે કેઃ—
લુબ્દિક માનુસારિળી’
kr न निर्मितः कैच दृष्टपूर्वः श्रूयते हेममयः कुरङ्गः ।
"
તથાવિજ્ઞાતા રઘુનનથ, નિશાલે વિપરીતવૃદ્ધિ : ।શા ”
.
તાત્પર્ય એ છે કે— “ સુવર્ણ મય હરણુ કોઇએ બનાવેલ નથી, પૂર્વે કાઇએ દેખ્યું નથી અને કાઇના સાંભળવામાં પણ આવતું નથી; તાપણુ વિનાશ કાળે રામચંદ્રજીની બુદ્ધિ વિપરીત થઈ ” તે આ પ્રમાણે મુદ્ધિ, ભાવી કાર્યને અનુસારે થાય છે. તે ઉપરથી ફલિતાર્થ એ નીકળે છે કે શુભાશુભ કાર્યોંમાં વિદ્વાનાએ સમ પરિણામ રાખવા અને હરેક પ્રયત્ને જેનાથી કમધ થાય એવાં તીવ્ર કષાયજનક