Book Title: Shatrunjay Tirth Yatra Tatha Bhaktamar Stotra Author(s): Sunandaben C Shah Publisher: Sunandaben C Shah View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તિન કલ્યાણક તિહાં થયાં મુગતે ગયા રે નેમીસર ગિરનાર, તીરથ તે નમું રે અષ્ટા પદ એક દેહરે ગિરિ સેહરો રે ભરતે ભરાવ્યાં બિંબ, તીરથ તે નમું રે આબુ રોમુખ અતિભલે, ત્રિભુવન તિલો રે વિમલ વસે વસ્તુપાલ, તીરથ તે નમું રે સમેત શિખર સોહામણે, રળિયામણો રે સિદ્ધા તીર્થકર વીશ, તીરથ તે નમું રે નયરી ચંપા નીરખીએ, હઈએ હરખીએ રે સિદ્ધા શ્રી વાસુ પુન્ય; તીરથ તે નમું રે જેસલમેર ઝહારીએ, દુઃખ વારીએ રે અરિહંત બિંબ અનેક, તીરથ તે નમું રે બિકાનેર જ વંદીએ, ચીર નંદીએ રે અરિહંત દહેરાં આઠ, તીરથ તે નમું રે સેરી સરો સંપે સરો પંચ સરો ફલેધી થંભણ પાસ, તીરથ તે નમું અંતરિક અઝાવરો, અમી ઝરે જીરાવલે જગનાથ, તીરથ તે નમું રે વિલેજ્ય દીપક દેહરા, જાત્રા કરી રે રાણપુરા રિસહસ, તીરથ તે નમું રે નારૂલાઈ જાદવ ગાડી સ્ત શ્રી વરમાણે પાસ, તીરથ તે નમું રે નંદી સરનાં દહેરાં, બાવન ભલાં રે રૂચક કુંડલે ચાર ચાર તીરથ તે નમું રે સાસ્વતિ અસાસ્વતિ, પ્રતિમા છતાં રે સ્વર્ગ મૃત્યુ પાતાલ તીરથ તે નમું રે તીરથ જાત્રા ફલ તિહાં હેજે મુજ ઈહાં રે સમય સુંદર કહે એમ, તીરથ તે નમું રે For Private and Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19