Book Title: Shatrunjay Tirth Yatra Tatha Bhaktamar Stotra
Author(s): Sunandaben C Shah
Publisher: Sunandaben C Shah

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મા-બાપને ભૂલશો નહિ ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ, અગણિત છે ઉપકાર એના, એહ વિસરશે નહિ. પથ્થર પૂજ્યા પૃથ્વીતણા, ત્યારે દીઠું તમ મુખડું', એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશે નહિ. કાઢી મુખેથી કળિયે, હાંમાં દઈ મોટા કર્યા, અમૃત તણા દેનાર સામે, ઝેર ઉગળશો નહિ. લાખો લડાવ્યા લાડ તમને, કેડ સૌ પૂરા કર્યા, એ કોડના પૂરનારનાં, કોડ પૂરવા ભૂલશે નહિ. લાખ કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા, એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરે, જેવું કરે તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ. ભીને સૂઈ પોતે અને, સૂકે સુવડાવ્યા આપને, એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશે નહિ. 5તમારા રાહ પર, એ રાહુઈ હ) કદી બનશે નહિ. ધન ખરા પિતા મળશે નહિ, - 087826 પલપલ . ભૂલશો નહિ. મુદ્રક : ભગવતી મુદ્રણાલય 19, અજય ઈન્ડ. એસ્ટેટ, દૂધેશ્વર રોડ, you lop Serving JinShasan gyanmandir@kobatirth.org For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19