________________
[ શાકાહાર લૌકિક સુખ શાંતિના અભિલાષીઓને પણ શાકાહારીતો થવું જ પડશે. અન્યથા એમનું જીવન અને વાતાવરણ પણ વિકૃત થયા વિના રહેશે નહિ. માટે જ એ સુનિશ્ચિત જ છે કે લૌકિક અને પારલૌકિક બને દ્રષ્ટિએ શાકાહારી-શ્રાવકાચારી હોવું આવશ્યક જ નહિ, અનિવાર્ય પણ છે.
સર્વ ભવ્ય જીવો શાકાહાર - શ્રાવકાચારને જીવનમાં અપવાની સુખ-શાંતિ પ્રાપ્ત કરે એ જ મંગલ ભાવના સહ વિરમું છું. !
સુખલાલ દામાદર વોરાના
સ્મરણાર્થે સ્વર્ગવાસઃ તી. ૧૬-૮-૧૯હ્યું