Book Title: Shabdarupavali
Author(s): Rushabhchandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 118
________________ परिशिष्ट * ગુજરાતીમાં વિભક્તિબોધક પ્રત્યયો » વિભક્તિ | કારક | એ.વ. પ્રત્યયો | પ્રથમ કર્તા | ૦, એ દ્વિતીયા | કર્મ | 0, ને તૃતીયા કરણ થી, વડ, દ્વારા સાથે, થકી ચતુર્થી સંપ્રદાન માટે,વાસ્તે,કાજે, સારું, પંચમી અપાદાન | થી, માંથી, ઉપરથી સંબંધ | નો, ની, નુ, ના સપ્તમી અધિકરણ | માં, ઉપર, અંદર, વિશે અષ્ટમી સંબોધન ! ૦, એ ષષ્ઠી કિ.વ. - બહુ. વ. :* ગુજરાતીમાં દ્વિવચનના પ્રત્યયો અલગ નથી. તેથી બહુવચનના પ્રત્યયોનો ઉપયોગ કરી શબ્દની આગળ છે શબ્દ મૂકવો. જેમકે બે બાળકો વડે, બે....માટે. પરંતુ સર્વનામ હિં.વ. માં સર્વનામ પછી બે શબ્દ મૂકવો. જેમકે - તે બે, આપણે બે. © એક વચનના દરેક પ્રત્યયની આગળ “ઓ મુકવાથી બ વચનના પ્રત્યયો બનશે. જેમકે ઓ, ઓ વડે, ઓને, માટે ૪ ગુજરાતી અને સંસ્કૃતમાં વિભક્તિ વ્યવસ્થા સમાન છે. ૧૦૬ પરિશિષ્ટ Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128