Book Title: Shabdarupavali
Author(s): Rushabhchandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 125
________________ * પૂ. આ. શ્રી જયસુંદરસૂરિ મ. – શબ્દ રૂપાવલી પુસ્તક સંસ્કૃત ભણનારાઓ માટે સારૂ ઉપયોગી બનશે. * પૂ. આ. શ્રી જગવલ્લભસૂરિ મ. – શબ્દ રૂપાવલી મળી. તમારો પ્રયાસ ખૂબ સુંદર છે. પૂ. આ. શ્રી કલાપ્રભસૂરિ મ. – પ્રાથમિક સંસ્કૃત અભ્યાસ માટે આ સંકલન ઉપયોગી છે. તે પૂ. આ. ગુણત્નસૂરિ મ.• આ પૂ. પં. રશ્મિરત્ન વિજય મ.– નધ્ધા પવતિ . શદ્રવી' પુસ્તિી.. પરન-9નોપયોfપાડવૃત્તિઃ સંતાદ્વૈતનિતિ મા * પૂ. આ. શ્રી રત્નસુંદરસૂરિ મ. - સંસ્કૃતના અભ્યાસીઓને સારી એવી સહાયક બનશે. * પૂ. . શ્રી વિમલસેનવિજય મ. - શબ્દ રૂપાવલી મળી છે. નવા ભણનારાને સારી કામ આવે તેવી છે. ૪ પૂ. આ. શ્રી ચંદ્રયશસૂરિ મ. – સંસ્કૃત બુક કરનારને ખૂબ ઉપયોગી છે. * પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ.– સંસ્કૃતના અભ્યાસ કરનારાને ઉપયોગી થશે. તમારી શ્રુતભક્તિની અનુમોદના. * પૂ. આ. શ્રી પૂર્ણાનંદસૂરિ મ. – શબ્દ રૂપાવલી બાળજીવોને પ્રાથમિક સંસ્કૃત અભ્યાસ કરવાવાળાને સુંદર ઉપયોગી બને તેવી આ પુસ્તિકા છે. જ પૂ. આ. શ્રી વિદ્યાનંદસૂરિ મ. – શબ્દ રૂપાવલી પુસ્તિકા મળી. સંસ્કૃત ભાષા રૂપી મહેલમાં પ્રવેશ કરવા માટે પગકેડી સમાન પુસ્તકનું પ્રકાશન અને સંયોજન કરી સમય સફળ કર્યો છે. પ્રારંભિક અભ્યાસુઓને ખૂબ ઉપયોગી બનશે તેમાં નિઃસંદેહ છે. * પૂ. આ. શ્રી હેમરત્નસૂરિ મ. – શબ્દ રૂપાવલીમાં સુંદર મહેનત કરી છે. * પૂ. આ. શ્રી કલાપ્રભસાગરસૂરિ મ.– પ્રાથમિક અભ્યાસીઓ માટે સંસ્કૃત જ્ઞાન તથા સ્વાધ્યાય માટે ખૂબ જ જરૂરી આ બુક છે. સુંદર સ્વચ્છ છપાઈ અને સંકલન કરેલ છે. - આ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ. – શબ્દ રૂપાવલી મળી. સાદ્યત જોઈ. પ્રયત્ન સ્તુત્ય છે. પ્રાથમિક અભ્યાસુઓને વિશેષ ઉપકાર થશે. ધન્યવાદ. * પૂ. મુનિ શ્રી જંબૂવિજય મ. – શબ્દ રૂપાવલી ધાતુ રૂપાવલી મળી છે. પ્રયત્ન સારો છે. ભણનારને અનુકુલ પડશે. પૂ. આ. શ્રી રાજશેખરસૂરિ મ. – શબ્દ રૂપાવલી બુક સંસ્કૃત અભ્યાસીઓ માટે ઉપયોગી બને તેવી છે. આ પૂ. આ. શ્રી લલિતશેખરસૂરિ મ. – શબ્દ-ધાતુ રૂપાવલી નૂતન દીક્ષિતોને ઉપયોગી પ્રકાશન છે. તમારો પ્રયત્ન સ્તુત્ય છે. 8 પૂ. આ. શ્રી મુક્તિપ્રભસૂરિ મ. - પુસ્તક સંસ્કૃતના અભ્યાસીઓને ઉપયોગી થશે. તમારો પ્રયાસ અનુમોદનીય છે. અભિપ્રાય ૧૧૩ Jain Education International 200 pobrate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128