Book Title: Sazzay Sagar Part 02
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah

View full book text
Previous | Next

Page 4
________________ ઐતિહાસિક આચાર્યો-મુનિઓની સજઝા ૫૧૭ વસેનસૂરિની સજઝાય [૨૫]. શ્રી સોપારકનયર અનુપમ પાઉધાર્યા ગચ્છરાજે રે તિહાં નામે છે શ્રાવક જિનદત્ત કેટિદવજ છે સામ્રાજ રે વંદે વજસેનસૂરિરાયા ૧ અન વિના પરિવાર કુટુંબ મલી લક્ષ દ્રવ્ય એક ટંક રે વિષ ભેળી અન્ન પાચન કીધો મરવા હેતુ નિઃશંક રે... વંદે ૨ તિણ સમે ગચ્છરાજ સૂરીશ્વર ગયા ગેચરી એ ઘેર રે સકલ કુટુંબ પરિવાર મલીને બેઠા છે ભોજન હેર રે... - ૩ દેખી કહે ગુરૂરાજજી તેણે મ કરે એહ અકાજ રે કાલે પ્રભાતે આવશે બહલા પ્રપલતે અનના જહાજ રે. ૪ ગુરુના વચન સુણી સહુ હરખ્યા ભૂમિ ભંડાર્યા અને રે સકલ કુટુંબ ઉપવાસ કરીને ધ્યાન ધરે એક મન રે ૫ હુઓ પ્રભાતને પ્રવહણ આવ્યા અન્ન પ્રભૂત હએ તામ રે સકલ કુટુંબ મન એમ વિમાસે ઉપકારી ગુરૂ સ્વામ રે... - ૬ વિષભક્ષણથી આર્તધ્યાને જીવ દુર્ગતિમાં પડતે રે ધર્મની વાસના કાંઈ ન રહેતી રાશી રડવડતે રે... .. ઈણ ચેતન વાર અનંતી ભેગવીયા સુર ભેગ રે નરસુખ સુરસુખ વાર અને તે મેળવીયા કઈ એગ રે... , તેહિ ચેતન તૃપ્તિ ન પામે પુદ્ગલમેં રહ્યો માચી રે ધમ વિના રડવડીયા ચઉગતિ મેહ વશ રહ્યો રાચી રે.. . અવતી પણ મેં મરણું હેત તે દુગતિ હોત અજાણ છે ગુરુ ઉપકારી થકી ઉગરીયા ઉંગરીયા દશ પ્રાણ રે.... , માટે આપણે સંયમ આદરીયે કરવા આતમ કાજ રે એમ વિચારી કુટુંબ તિહાં સઘળે આદરે સંજમ સાજ રે... - ૧૧ જિનદત્ત શેઠને નારી નિરૂપમ ઈશ્વરી નામ તાસ રે નાગેન્દ્ર ચંદ્ર નિવૃત્તિ વિદ્યાધર પુત્ર એ ચાર છે ખાસ રે... ૧૨ સકલ કુટુંબ મલી ગુરુ પાસે ઉસિત સંયમ વંત રે લીધાં વ્રત ગુરુરાજ સમીપે ધનધન મુનિજન સંત રે... ૧૩ એક અઠ્ઠાવીશ વદ આઉખું ભેળવી વજનસુરિરાયા રે વીરથી છસેવીસ વરસે સુરિ અમર પદ થાય છે... ૧૪ નવથી તે ચઉદલગી ષટ માટે કેટીક બિરૂદ ગવાયા રે એહની શાખા વડગચ્છ બહુ - થિરાવલી મેં કહાયા રે... , ૧૫ ચઉદમી પાર્ટીને સાતમી ઢાળે સૂરીશ્વર ગુણ ગાયા રે દીપવિ કહે વજસરિ. લગે કેટીક બિરૂદ કાયા રે . ૧૬

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 684