Book Title: Sazzay Sagar Part 02
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah

View full book text
Previous | Next

Page 11
________________ ૫૧૪ સઝાયાદિ સંગ્રહ નાનચંદ પિતાજી નિમલા માતા નવલબાઈ નામ રે એગણીશ ઈગુણ ચાલીશે નભસ્ય વદ પંચમી અભિરામ રે, ૫ શુભ નક્ષત્રવારે જનમીયા કાનજીભાઈ અભિધાન રે લઘુવયમાં વૈરાગી થયાં એ પુરવ પુણ્ય અનુમાન રે , ૬ ઓગસ બોસઠ ભીમાસરે પૂર્ણિમા માગશર માસ રે સંઘ ચતુવિધ સાક્ષીએ ચયિ લીએ ઉલ્લાસ રે - ૭ આગમ સકલ અવગાહીને યેગવહન પણ કીધા રે છેતેર કાતિક વદી પંચમી પન્યાસ પદવી પ્રસિદ્ધ રે , શ્રી સિદ્ધગીરીની છાયામાં વર જય જયકાર રે પાઠક પદવી પંચાસીએ મલ્લીનાથ દરબાર રે શુકલ એકાદશ માહની ભોયણી તીર્થ મઝાર રે ઉપાધ્યાય ઉમંગથી ! કચ્છભણી કર્યો વિહાર રે , શ્રામાનું ગ્રામ અનુક્રમે વિચરતા ગુરુરાજ રે રાજનગર સંઘે કીયે. સૂરિપદ મહત્સવ શુભ સાંજ. નેવ્યાશી પોષ વદી સાતમે સિદ્ધિ સૂરીશ્વર રાય રે પરંધર મેઘ સૂરીશ્વર વરદહસ્તે ત્રણ પદ થાય છે... . તપગચ્છ ગયણ ગણ દિનમણે મણિવિજયજી મહારાય રે દાદા બિરૂદે બીરાજતાં મહિમા અધિક ગવાય રે.. , પદ્રવિજયજી પઘસરીખા જીતવિજયજી શિષ્ય હીર રે તસ શિષ્ય મુજ ગુરૂ શોભતા વિજયકનકસૂરિ વીર રે... » ઓગણીશ સત્તાણું ખંભાતમાં મહાસુદ છડૂ રવિ વેગ રે દીપવિજય ગુરૂ ગુણ થકી મંગળ વાંછીત ભેગ રે.. . દુહા : શ્રી શંખેશ્વર સાહિબા ' પુરિસાદાણી પાસ પ્રણમી ગુરૂ ગુણ વર્ણવું મુજ મન પૂરે આશ ૧ શ્રત દેવી સાનિધ્યથી ઉપકારી ગુરૂરાય ગુણ ગાઉ ઉલ્લાસથી મનમાં હષ ન માય ૨ ઢાળ-જબૂદ્વીપ સહામણે રે લોલ સકલદ્વીપ શણગાર રે ભાવિકજન ભાવધરી નિત્ય સાંભળો રે લાલ સાંભળતાં સુખ થાય રે - ૧ તેહના દક્ષિણ ભારતમાં રે લાલ આર્યદેશ મહાર રે . તેહમાં કલપ તરૂ સમે રે લાલ કચ્છ દેશ સુખકાર રે ભ૦ ભા. ૨ તેહના પૂર્વ વિભાગમાં રે લાલ પવિત્ર પલાંસવા ગામ રે , કચ્છ વાગડ ભૂષણ સામે રે લાલ ગુણવતાનું ગુણ ધામ રે મ પ ૩

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 684