Book Title: Sattabal ane Satyabal
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ સત્તામળ અને સત્યમળ [૨૪] ભારતે સ્વતંત્રતા મેળવી. તેના પાયામાં જો કાઈ મુખ્ય બળે ભાગ ભજવ્યો હોય તે! તે ભાગ સત્યખળના હતો એમ કાઈ પણ કહી શકશે. ગાંધીજી સ્વતંત્રતા-સંગ્રામના સેનાની ન હોત તો સ્વતંત્રતાપ્રાપ્તિનું પ્રેરકખળ કર્યું હા એ અત્યારે ન કહી શકાય. ગમે તે હા, પણ આજની સ્થિતિમાં એમ કહી શકાય કે ભારતે મુખ્યપણે સત્યને મળે સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે, એટલે જો એ બળ એના પાયામાં ન હોય તે એની સ્વતંત્રતા પાલી અને જો એ બળ ઉત્તરાત્તર પોષાતું કે વધતું ન જાય તે એટલે અશે લાધેલ સ્વતંત્રતા પણ માત્ર નામની જ રહેવાની. સત્યનું ખળ એ એક બળ છે. જેણે જેણે જેટલે અંશે જીવનમાં સત્ય ઉતાર્યું" હાય તેને તેને એના ખળને તેટલે અશે અનુભવ હાય જ છે; પણ સત્યનું બળ પ્રગટાવવું, તેને ટકાવી રાખવું અને વધારે ને વધારે પોષવું તેમ જ વ્યાપક બનાવવું એ કામ સહેલું નથી. સત્યખળનાં વિધી ધણાં ખળા છે, એ અધાં વિરાધી બળ સામે સત્યબળને ટકાવવું એ જ ખરી મુશ્કેલી છે. આ મુશ્કેલી સમજવા અને તેનાં વિરાધી ખળોને માપવા માટે ટૂંકામાં નવું જરૂરી છે કે એવાં વિરાધી બળે! ક્યાં કયાં છે અને તે આડે આવે છે તેમ જ સ્વતંત્રતાના આત્માને હણે છે. કઈ રીતે સત્યબળની જડ કે ચેતન બધાંમાં હસ્તી તો હોય જ છે. હસ્તી એટલે અસ્તિત્વ. દરેક વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ટકાવવા મથે છે. જ્યારે અસ્તિત્વ ટકાવવા મથનાર ચેતન હોય ત્યારે એનું એ મથન સત્તાખળ કહેવાય છે. અસ્તિત્વનું ભાન, તેને ટકાવવાની વૃત્તિ અને તે માટે જાણ્યે-અજાણ્યે યેાગ્ય કે અયેાગ્ય થતા પ્રયત્ન એ બધું સત્તામળમાં આવે જ છે. જ્યારે કાઈ જીવ કે વ્યક્તિ શરીરથી મજબૂત હોય ત્યારે તે શરીરના આશ્રય લઈ પાતા કરતાં નબળા ઉપર કાબૂ જમાવવા ઇચ્છે તે મથે છે. કાઈ વાણીશક્તિ ધરાવતા હોય તેમ તે એ દારા પેાતાનું સત્તાથ્થુળ અજમાવી ખીજાથી ચઢિયાતા થવા ઇચ્છે છે. સૌ, સપત્તિ, વિદ્યા કે બીજા તેવાં સાધનામાં જે ચઢિયાતા હોય તે તે જ સાધન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3